std 10 new blueprint

મિત્રો, તાજેતરમાં ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહ ના કેટલાક વિષયના અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવ્યો છે જે તમને ખ્યાલ હશે. આના કારણે પેપરની બ્લુપ્રિન્ટ પણ બદલવી પડતી હોય છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી બ્લુપ્રિન્ટ હવે જાહેર થઈ ગઈ છે જે તમને નીચે મળી જશે. અહીં ખાસ નોંધ લેવી કે બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર નીકળતું હોય છે માટે ખાસ બ્લુપ્રિન્ટ એક વાર જોઈ લેવી જેથી તૈયારી કરતી વખતે ખ્યાલ રહે કે કયાં પ્રકરણને પહેલા તૈયાર કરવું. વધુ વિગત વિડિયો માં સમજાવી છે.


Std 10 & 12 New Blueprint (75mb ની ફાઈલ છે આથી ડાઉનલોડ થતાં થોડી વાર લાગશે)

Download file click here

Comments