1. ગુજરાત રાજ્યમાં લાઇફ સેવિંગ એપ્લાયન્સીસ યોજના તળે માછીમારો દરિયામાં માછીમારી કરવા જાય ત્યારે તેઓની સલામતી માટે લાઇફ સેવિંગ એપ્લાયન્સીસ ની ખરીદ કિંમતના કેટલા ટકા સહાય આપવામાં આવ છે?
50%
2. જો માછીમારીની સિઝન દરમિયાન કુદરતી આફત/અકસ્માતને કારણે દરિયામાં માછીમારનું મૃત્યુ થાય તો રાજ્યના સક્રિય માછીમારના કાયદેસરના વારસદારને કેટલી સહાય આપવામાં આવે છે ?
મૃત્યુ માટે પાંચ લાખ અને ઇજાઓ માટે અઢી લાખ
3. નેશનલ એજ્યુકેશન પોલિસી- 2020 કયા ફંડની સ્થાપના પર ભાર મૂકે છે?
લિંગ સમાવેશ ફંડ
4. ચારણકા સોલારપાર્કમાં કેટલી ક્ષમતાના સોલાર વીજમથકો સ્થાપવામાં આવેલ છે?
615 MW
5. રાજ્ય સરકારની સરદાર કૃષિ જ્યોતિ યોજના હેઠળ ડિસેમ્બર 2021 સુધીમાં કેટલાં કિ.મી.ના ઇલેક્ટ્રિકલ વાયર અને એસેસરીઝ બદલવામાં આવ્યા છે?
6. ભારતમાં એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)નો કુલ વિસ્તાર કેટલો છે?
2.37 million square kilometres
7. 01-01-2022ની સ્થિતિએ ગુજરાતની વીજ-ઉત્પાદન ક્ષમતામાં બાયો પાવરની ઉત્પાદન ક્ષમતા કેટલી છે?
109.26 MW
8. ગુજરાતમાં વર્ષ 2019-20માં પવન ઊર્જાની ક્ષમતામાં કેટલો વધારો થયો છે?
7541.5 MW
9. 'જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કઠોળનું વિતરણ યોજના' અંતર્ગત અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને તુવેરદાળનું વિતરણ કેટલાં રાહતદરે કરવામાં આવે છે ?
10. ભારત સરકારની સહાયથી કેટલાં કોર્પસ ફંડ સાથે રાજ્ય ગ્રાહક કલ્યાણનિધિની સ્થાપના કરવાનું ઠરાવવામાં આવેલ છે ?
20 કરોડ સુધી
11. 'તમે ભલે દૂબળાં હો,
પણ કાળજું વાઘ કે સિંહનું રાખો' એવું કહેનાર નેતાનું નામ જણાવો.
સરદાર વલ્લભભાઈ પટેલ
12. ગાંધીજીએ કયા સ્વાતંત્ર્યસેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી ?
પૂર્ણિમા બેન પકવાસા
13. ગુજરાતમાં સૌપ્રથમ કઈ કેમિકલ ઇન્ડસ્ટ્રી સ્થપાઈ હતી ?
એલેમ્બિક કેમિકલ
14. વડોદરા રાજ્યમાં કયા રાજવી દ્વારા પ્રાથમિક શિક્ષણને ફરજિયાત બનાવવામાં આવ્યું ?
મહારાજા સયાજીરાવ ત્રીજા
15. ઠાગા નૃત્ય મૂળે કોનું છે ?
ઉત્તર ગુજરાતના ઠાકોરો નું
16. રાજપૂત યુગ દરમિયાન ભાવનગર સ્ટેટમાં કયા વંશનું શાસન હતું?
ગોહિલ
17. 'સૌરાષ્ટ્ર મિત્ર' સાપ્તાહિક ક્યાંથી પ્રગટ થતું હતું ?
રાજકોટ
18. કેલોટ્રોપિસ પ્રોસેરા (આકડો) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
સૂર્ય
19. ધનિષ્ઠા નક્ષત્ર સાથે કયો છોડ સંબંધિત છે ?
શમી વૃક્ષ અથવા નાળિયેરનું વૃક્ષ
20. ડેન્ડ્રોકેલેમસ સ્ટ્રિક્ટસ (વાંસ) છોડ કયા નક્ષત્ર સાથે સંબંધિત છે ?
21. ફિકસ બેંગાલેન્સિસ (વડ) છોડ કયા નક્ષત્ર સાથે સંબંધિત છે ?
મઘા નક્ષત્ર
22. અગલે મર્મેલોસ (બીલી) છોડ કયા નક્ષત્ર સાથે સંબંધિત છે ?
ચિત્રા અને મૂળ નક્ષત્ર
23. અધિનિયમ–2019 હેઠળ કઈ વ્યક્તિઓના અધિકારોનો કાયદો અમલમાં આવ્યો છે ?
Transgender people
24. ગુજરાતનાં નાગરિકોની ફરિયાદ નોંધણી માટેના પોર્ટલ SWAGATનું પૂરું નામ શું છે?
State-Wide Attention on public
Grievance by Application of Technology.
25. કયા સેક્ટર હેઠળ વેસ્ટ મેનેજમેન્ટ, ગ્રીન એનર્જી, ઇકો ફ્રેન્ડલી કમ્પોસ્ટેબલ મટેરીયલ્સ જેવા પ્રોજેક્ટ 'ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-2020'માં આવે છે ?
Sunrise secto
26. કલાઈમેટ ચેન્જ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી પુરસ્કાર યોજનામાં દ્વિતીય પુરસ્કાર કેટલી રકમનો આપવામાં આવે છે ?
Rs.1.5 crores
27. નેશનલ એક્શન પ્લાન ફોર ક્લાઇમેટ ચેન્જ(NAPCC) યોજના અંતર્ગત ફુલ કેટલી યોજનાઓનો સમાવેશ થાય છે ?
8
28. ગુજરાત રાજ્યના પછાત અને ગ્રામીણ વિસ્તારોમાં ડ્રગ પ્રતિબંધના બહોળા પ્રચાર માટે કયા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે?
29. રાજ્યમાં અધિવાસ ધરાવતા સશસ્ત્ર દળોના સભ્યો કે જેઓને ભારત સરકાર દ્વારા અશોકચક્રથી સન્માનવામાં આવ્યા હોય તેઓને રાજ્ય સરકાર દ્વારા કેટલું રોકડ ઇનામ મળવાપાત્ર છે?
Rs.1 crores
30. અન્ય સમુદાયના સભ્યો(સદસ્યો)ના જીવન અને સંપત્તિને બચાવવા માટે બીજા સમુદાયના સભ્યો દ્વારા દાખવેલ હિંમત અને માનવતાના કાર્યો માટે કયો એવોર્ડ આપવામાં આવે છે?
Kabir Puraskar
31. માનનીય મુખ્યમંત્રીશ્રી જવાન રાહત ભંડોળમાંથી શહીદ જવાનના પત્નીને કેટલી સહાય ચૂકવવામાં આવે છે?
₹ 1 crore
32. તારીખ 31/12/2021ની
સ્થિતિએ નાણાકીય વર્ષ 2021-22માં બોટાદ જિલ્લામાં પોલીસ રહેઠાણના કુલ કેટલાં મકાનોના બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યા ?
33. ગુજરાત રાજ્ય સૈનિક બોર્ડ દ્વારા, પૂર્વ સૈનિક/નિવૃત્ત અધિકારી તથા સ્વ. પૂર્વ સૈનિકના ધર્મપત્નીના અંતિમ સંસ્કાર કરવા ઉચ્ચક સહાય પેટે કેટલી સહાય આપવામાં આવે છે?
34. ભારતની 2011ની વસતીગણતરી મુજબ ભારતની કુલ જનસંખ્યામાં સ્ત્રી જનસંખ્યાની ટકાવારી કેટલી હતી ?
48.5%
35. ભારતની 2011ની વસતીગણતરી મુજબ શહેરી વસતીનુ પ્રમાણ કેટલું હતુ?
31.16 %
36. 'વહાલી દિકરી યોજના' હેઠળ લગ્ન કે ઉચ્ચ શિક્ષણ માટે ૧૮ વર્ષની ઉંમરે કુટુંબની પ્રથમ અને બીજી દીકરીને કેટલી રકમ આપવામાં આવે છે?
₹ 1 lakh
37. ભારતમાં ખાનગી સુરક્ષા એજન્સીઓ માટે એફડીઆઈની મર્યાદા કેટલી છે?
Up to 49%
38. શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ/ ભૂતપૂર્વ સૈનિક/ મહિલાઓ/ અંધ અથવા વિકલાંગ કે જે ૪૦ % અથવા વધુ અપંગતા ધરાવતા હોય, તેમને લોનની રકમ પર સબસિડીનો દર કેટલો છે?
25% - 40%
39. શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ, શહેરી વિસ્તારમાં અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ/ ભૂતપૂર્વ સૈનિક/ મહિલાઓ/ અંધ અથવા વિકલાંગ કે જે ૪૦% અથવા વધુ અપંગતા ધરાવતા હોય, તેમને લોનની રકમ પર સબસિડીનો દર કેટલો છે?
20% - 30%
40. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ, માળખાકીય વિકાસ માટે કેટલી સહાય પૂરી પાડવામાં આવે છે?
જમીનની કિંમતને બાદ કરતાં ₹10 કરોડના પ્રોજેક્ટના ખર્ચના 60% સુધી
41. આંતરરાષ્ટ્રીય સહયોગ (આઈસી) યોજના હેઠળ, એમએસએમઇ પ્રતિનિધિઓને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો, વેપાર મેળાઓમાં ભાગ લેવા તેમજ હવાઈ ભાડા માટે કેટલી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે?
ઇકોનોમિક ક્લાસ એરફેરના સો ટકા મહત્તમ રૂપિયા દોઢ લાખ અથવા વાસ્તવિક ભાડું બંને માં થી જે ઓછું હોય તે ચૂકવવામાં આવે છે.
42. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના માટે વર્ષ ૨૦૨૨-૨૩ માટે કેટલા લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે ?
43. ગુજરાત સરકારની શ્રમ નિકેતન યોજના અંતર્ગત શ્રમ નિકેતન હોસ્ટેલનું નિર્માણ કેટલા સ્ક્વેર મીટરમાં PPP ધોરણે તૈયાર કરવામાં આવશે ?
4138 square metres
44. કૌશલ્ય- ધ- સ્કિલ યુનિવર્સિટીના બાંધકામ અને આનુષંગિક સવલતો માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે ?
Rs. 179.48 crore
45. કયા અધિનિયમે કૃષિના વિકાસ માટે બુંદેલખંડ પ્રદેશમાં યુનિવર્સિટીની સ્થાપના અને નિગમની જોગવાઈ કરી છે ?
THE CENTRAL AGRICULTURAL UNIVERSITY
ACT, 1992
NO. 40 OF 1992 [ 26th December,
1992.]
46. ભારતીય સંસદના કાર્યસત્રમાં 'ઝીરો અવર' નો અર્થ શું થાય છે ?
ઝીરો ઓવર એ સમય છે જ્યારે સંસદના સભ્યો તાત્કાલિક જાહેર મહત્વના મુદ્દાઓ ઉઠાવી શકે છે.
47. નાગરિકોના આર્થિક રીતે નબળા વર્ગો માટે 10% સુધીની બેઠકો અનામત રાખવાની જોગવાઈ કયા સુધારામાં છે?
Economically Weaker Sections (EWS)
Bill
Amendment act of 2019
48. ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલ રૂ.223 કરોડના ખર્ચ પર તાજેતરમાં કઈ બંધારણીય સંસ્થાએ અવલોકનો કર્યા છે?
CAG
49. 'પત્રકાર સ્વતંત્રતા' ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ પરોક્ષ રીતે અંકિત છે?
Article 19 (1) (a)
50. સમાનતાના અધિકારનો ઉલ્લેખ કઈ કલમમાં કરવામાં આવ્યો છે?
Article 14
51. ભારતીય દંડ સંહિતા (IPC) ના પ્રકરણ XV કયા અપરાધ સાથે સંબંધિત છે?
ધર્મ સંબંધી ગુના
52. ગુજરાત વિધાનસભાના સભ્યોના વેતન અને ભથ્થાઓ માટેનું સુધારા વિધેયક કયા વર્ષમાં પસાર થયું હતું?
1960
53. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ધારાસભ્યોના પગાર અને અન્ય ભથ્થાઓની ચર્ચા કરવામાં આવી છે?
Article 106
54. ગુજરાત રાજ્યના કોન્સોલિડેટેડ ફંડમાંથી પુરા થતા વર્ષ સુધી ચૂકવણી અને વિનિયોગને અધિકૃત કરવા માટે કયો અધિનિયમ અમલમાં આવે છે?
Appreciation act, 2022
55. નીચેનામાંથી કઈ સમિતિએ ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગ પર પ્રતિબંધ અને નિયંત્રણ માટેના પગલાંની ભલામણ કરી છે?
Unny, registrar of jnu,new delhi
56. પ્લી સોદાબાજી શું છે?
an arrangement between prosecutor
and defendant whereby the defendant pleads guilty to a lesser charge in
exchange for a more lenient sentence or an agreement to drop other charges
57. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ હેઠળ ન્યૂનતમ કેટલા વર્ષની સજાની જોગવાઈ હોય છે?
10
58. પી એમ કેર (PM-CARES) ફંડ
ટ્રસ્ટ કયા વિભાગના દાન હેઠળ કરમાંથી મુક્તિ આપવામાં આવશે?
section 80G
59. પોતાની ખેતીની જમીનમાં કબજેદારને પોતાના રહેણાંકના હેતુ સારૂ મકાન બનાવવું છે.તો,
શું બિનખેતીની મંજુરી મેળવવી પડશે?
હા
60. ખેતીની જમીન વેચાણ કર્યા બાદ, જો પોતાની કોઈ ખેતીની જમીન બાકી રહેતી નથી, તો કેટલા સમય સુધીમાં ખેડૂત અધિકારનું પ્રમાણપત્ર જાળવી રાખવા ખેતીની જમીન લઇ લેવી જોઈએ.
2 વર્ષ
61. ગુજરાતમાં તાલુકા ફોર્મ નંબર ૮(અ) કયા નામે ઓળખાય છે?
પ્રમોલગેશન
62. ખાધ ધિરાણનો અર્થ શું થાય છે?
63. "Svamitva" યોજનાનું મહત્વ શું છે?
ગ્રામીણ વસ્તી વિસ્તારોમાં મિલકતની સ્પષ્ટ માલિકીની સ્થાપના તરફનું સુધારાત્મક પગલું
64. વર્ષ 2021-22 દરમિયાન ગુજરાતમાં કેટલા ગામોને svamitva યોજના હેઠળ આવરી લેવામાં આવશે?
1000
65. ડિજિટલ સેવા સેતુ પ્રોગ્રામ હેઠળ લોકોને કેટલા વિભાગની સેવાઓ મળશે?
313+
66. શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ કરાયેલ સરદાર સરોવર પ્રોજેક્ટ ગુજરાતના કેટલા હેક્ટર વિસ્તારમાં પૂર સંરક્ષણ પ્રદાન કરે છે ?
30,000 ha
67. માર્ચ-2019 સુધી ગુજરાતના કેટલા ગામોને નર્મદા કેનાલમાંથી પાણી પુરવઠાનો લાભ મળ્યો છે ?
8911 villages
68. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1માં કેટલા ભૂગર્ભ વિસ્તારનો સમાવેશ થયેલ છે?
7 km
69. ગુજરાતના ખેડૂતોને સહભાગી સિંચાઈ પ્રણાલીનો લાભ આપવા માટે રચાયેલ વોટર યુઝર્સ એસોસિએશન (WUA) દ્વારા કેટલા હેક્ટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો?
4.80 million hectares
70. જળ સંસાધનોના અવકાશ, સુલભતા, આયોજન અને વ્યવસ્થાપનને સુધારવા માટે જાન્યુઆરી 2020માં નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેક્ટ (NHP) હેઠળ ગુજરાત રાજ્યને કેટલી સુધારેલી રકમ ફાળવવામાં આવી હતી?
71. ગુજરાત સરકારની પાનમ હાઈ લેવલ કેનાલ યોજના દ્વારા પંચમહાલ જિલ્લાના કેટલા આદિવાસી ગામોને સિંચાઈનો લાભ મળશે?
72. જલ જીવન મિશન હેઠળ ભારત સરકાર દ્વારા માર્ચ ૨૦૨૨ સુધીમાં કેટલી આંગણવાડીઓને નળ દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો ?
8.86 lakh આંગણવાડીઓને
73. ગુજરાતમાં 2012-13 સુધીમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ખેતી અને આજીવિકાના વિકાસ માટે કેટલી નાની સિંચાઈ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી હતી?
1000 થી વધું
74. બંધારણની કલમ ૨૪૩ મુજબ ગ્રામસભાના સભ્યો કોણ હશે?
ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં નોંધાયેલા તમામ મતદારો
75. 'સ્વામિત્વ'(SVAMITVA) યોજના
હેઠળ કેટલાં 'કન્ટિન્યુઅસ ઓપરેટીંગ રેફરન્સ સિસ્ટમ' (CORS) સ્ટેશન બનાવવામાં આવશે?
567 CORS stations
76. કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ યોજના હેઠળ ખેડૂતો, ખેડૂત ઉત્પાદક સંગઠનો(FPO), પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ(PACS), માર્કેટિંગ સહકારી મંડળીઓ, કૃષિ ઉદ્યોગ સાહસિકો વગેરે માટેના પ્રોજેક્ટને બેન્કો અને નાણાકીય સંસ્થાઓ કેટલી રકમ આપશે?
77. ગ્રામીણ ધિરાણના વિસ્તરણ માટે કામ કરતી વિવિધ નાણાકીય સંસ્થાઓની કામગીરીનું સંકલન કરતી સર્વોચ્ચ સંસ્થા કઈ છે?
NABARD
78. ગાંધીનગર (રાજ્યની રાજધાની)માં ગુજરાતની પ્રવાસન નીતિ (2015-20) હેઠળ નવા પ્રવાસન એકમોને ગાંધીનગરમાં કોર્પોરેશનની મર્યાદામાં કેટલી વધારાની સબસિડી આપવામાં આવી હતી ?
5%
79. FEM II હેઠળ ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનો માટે કેટલા ચાર્જિંગ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી હતી?
1,576
80. વર્ષ 2020-21 માં ભારતમાં બાંધવામાં આવેલા રસ્તાઓની લંબાઈ કેટલી છે ?
13,327 kms
81. સેલ્ફ ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિચરતી/વિમુખ જાતિના વિદ્યાર્થીઓ માટે નાણાકીય સહાય મેળવવા માટેની લાયકાતના માપદંડોમાંથી એક શું છે?
તમામ સ્ત્રોતોમાંથી વાર્ષિક આવક ₹ 2,50,000 કે તેથી ઓછા
82. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા 2020 માં એક અઠવાડિયા સુધી ચાલનારા પ્રદર્શન-કમ-ફેર “EKAM ફેસ્ટ”નું આયોજન કરવાનો હેતુ શું હતો?
દિવ્યાંગ જન સમુદાયમાં ઉદ્યોગ સાહસિકતા અને જ્ઞાનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ
83. સીમાંત વ્યક્તિઓના કૌશલ્ય સાથે સંબંધિત 'PM-DAKSH' યોજનાનું
પૂરૂ નામ શું છે?
Pradhan Mantri Dakshta Aur Kushalta
Sampann Hitgrahi
84. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (EDP) માટે PM-DAKSH યોજના હેઠળ પાત્ર તાલીમાર્થીને કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે?
3000/- per trainee
85. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય વિદેશી શિષ્યવૃત્તિ યોજના માટેની વાર્ષિક કૌટુંબિક આવક મર્યાદામાં વર્ષ 2020-21 માં મોટો ફેરફાર શું કરવામાં આવ્યો?
86. પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના વિશે કર(tax) ના સંદર્ભમાં શું ખાસ છે?
પોલીસી માટે ચૂકવવામાં આવેલ પ્રીમિયમ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કરલાભ માટે પાત્ર છે.
87. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ડિપ્લોમામાં અભ્યાસ કરતાં કેટલાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે?
900
88. પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ લેવા એન.ટી.ડી.એન.ટી કેટેગરીના ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
1.20 લાખથી ઓછી
89. સ્વામી વિવેકાનંદ સ્ટાઈપેન્ડ સ્કીમ ફોર ટેકનિકલ એન્ડ પ્રોફેશનલ કોર્સીસ (NTDNT) નો લાભ મેળવવા માટે શહેરી વિસ્તારમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની વાર્ષિક કૌટુંબિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ?
1.20 લાખથી ઓછી
90. પ્રથમ ખેલ મહાકુંભ ૨૦૧૦ માં કેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો?
13 લાખ
91. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ પરીક્ષા માટેની ખાસ કોચિંગ યોજના દ્વારા રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં NEETના વિનામૂલ્યે કોચિંગ આપતાં કેટલા કોચિંગ સેન્ટર કાર્યરત છે?
92. 'મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના'નું અમલીકરણ કોના દ્વારા કરવામાં આવે છે ?
93. 'મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના' અંતર્ગત કયા કાર્યક્રમો કરવામાં આવે છે ?
94. 'સરસ્વતી સાધના યોજના'નો લાભ લેવા માટે શહેરી વિસ્તારમાં વસતા પરિવારની વાર્ષિક આવકની મર્યાદા કેટલી હોય છે ?
1.50 લાખ
95. જે મહિલાઓ આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરવાં માંગતી હોય તેઓને કેટલા ટકા અનામતનો લાભ મળવાપાત્ર છે ?
96. બોલ બેડમિન્ટનના બોલનું વજન કેટલું હોય છે ?
22-23 grams
97. બાસ્કેટબૉલની રમતમાંથી ખેલાડીને ગેરલાયક ઠેરવી શકે તેવા વ્યક્તિગત ફાઉલની સંખ્યા કેટલી હોય છે ?
40 મિનિટની રમત દરમિયાન પાંચ વ્યક્તિગત ફાઉલ અથવા 48 મિનિટની રમતમાં છ ફાઈલ
98. હેન્ડબૉલની ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે ?
7
99. વોલીબૉલમાં ટેકનિકલ ટાઇમ આઉટ માત્ર કયા સેટ દરમિયાન જ માન્ય છે ?
દરેક ટીમ માટે સેટ દીઠ બે સમય સમાપ્તિ
100. ફૂટબોલના બૂટના તળિયા પરની પકડ કયા નામે ઓળખાય છે ?
ક્લેટ્સ અથવા સ્ટડી
101. ક્રિકેટમાં ઓવર દીઠ કેટલા બૉલ ફેંકવામાં આવે છે ?
6
102. સ્લિપ અને પોઇન્ટિન ક્રિકેટ વચ્ચેની ઓફસાઈડ ફિલ્ડીંગ પોઝિશનને શું કહે છે ?
Gully
103. જે ઓવરમાં બૉલર રન ન આપે તેને શું કહેવાય ?
મેઇડન ઓવર
104. કબડ્ડીમાં 'લોના' ટીમ કેટલા પોઇન્ટ માટે હકદાર છે ?
2
105. 'ફેડરેશન ડી ચેસ'ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
09 Feb 1995
106. નીચેનામાંથી કયા ભારતીય રેડિયો કાર્યક્રમનું સંબોધન માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી કરે છે?
મન કી બાત
107. સાબરકાંઠાની સાબર ડેરી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નીચેનામાંથી 120 મેટ્રિક ટન પ્રતિ દિવસ (MTPD) ક્ષમતાના કયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું?
પાવડર પ્લાન્ટ
108. 'વંદે ગુજરાત વિકાસ યાત્રા'નું આયોજન 2022ના કયા સમયગાળામાં ગુજરાત રાજ્યમાં થયું હતું?
109. તાજેતરમાં શરૂ કરવામાં આવેલી 'સુધારેલી વિતરણ ક્ષેત્ર યોજના’ કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી છે?
Ministry of Power
110. નીચેનામાંથી કયા રાજ્યએ 'મિશન ભૂમિપુત્ર'ની પહેલ કરી છે?
Assam
111. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કયા શહેરમાંથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા સંચાલિત 75 સંરક્ષણ ઉત્પાદનો લોન્ચ કર્યા?
New Delhi
112. નીચેનામાંથી કયું યુઝર ઑથેન્ટીકેશન સેવા છે,
જે વિવિધ ઓળખપત્રો બહુવિધ ઓનલાઇન એપ્લિકેશનો અથવા સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવામાં મદદરૂપ બનશે?
Single sign on
113. 'ઊર્જા પ્રવાહ' કોસ્ટ ગાર્ડ જહાજ ક્યાં સામેલ કરવામાં આવ્યું?
ભરૂચ
114. 'ગુજરાત ગૌરવ અભિયાન'નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું?
વડોદરા
115. ગુજરાતમાં સાબર ડેરીમાં નવા મિલ્ક પાવડર પ્લાન્ટનું ઉદઘાટન કોણે કર્યું?
નરેન્દ્ર મોદી
116. મે-2022માં ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રીએ વર્ષ 2051-52 સુધીમાં ૦૪ શહેરોની અંદાજિત વસતીની પાણીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને કયા મિશનની દરખાસ્ત મંજૂર કરી છે?
117. ભારતના 15મા અને વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે?
દ્રૌપદી મુર્મૂ
118. સંકેત સરગરે કઈ રમતમાં કોમન વેલ્થ ગેમ્સ 22માં સિલ્વર મેડલ જીત્યો હતો?
વેઈટ લિફ્ટિંગ
119. કોમન વેલ્થ ગેમ્સ 22 માં હરજિંદર કૌરે કઈ રમતમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો?
વેઈટ લિફ્ટિંગ
120. કઈ પહેલ ભારતને વૈશ્વિક બુલિયન માર્કેટમાં તેનું યોગ્ય સ્થાન મેળવવા અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાને પ્રામાણિકતા અને ગુણવત્તા સાથે સેવા આપવા માટે સક્ષમ બનાવશે?
India international bullion
exchange
121. કયા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂન 2022માં ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન (IN-SPACE)ના મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું?
અમદાવાદ
122. ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) ની શરૂઆત કોણે કરી?
નરેન્દ્ર મોદી
123. બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં હરજિંદર કૌરે કઈ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો?
વેઈટ લિફ્ટિંગ
124. કોમનવેલ્થ ગેમ્સ 2022 માં કેટલા દેશો ભાગ લઈ રહ્યા છે?
72
125. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ "હર ઘર તિરંગા" અભિયાન હેઠળ કયા દિવસે નાગરિકોને તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા વિનંતી કરી છે?
13-15 ઓગસ્ટ
126. આપેલ વીડિયોમાં પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદી ભારતના સ્ટાર્ટ અપની હરણફાળ પ્રગતિ વિશે વાત કરી રહ્યા છે,
તો આ પ્રગતિ માટે ઇંધણ સ્વરૂપ ભારત સરકારની કઈ યોજના રહેલ છે ?
સ્ટાર્ટ અપ સ્કિમ
127. ઉપરોક્ત વિડિયોમાં દર્શાવેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ આ યોજનાનો મોટો શું છે ?
નાગરિકો અને વેપારીઓને ડીજીધન બજાર દ્વારા વાસ્તવિક સમયના ડિજિટલ વ્યવહારો કરવા સક્ષમ બનાવવા
Comments
Post a Comment