1. દરિયામાં માછીમારી કરતી બોટો એકથી વધુ દિવસ માટે દરિયામાં રહે છે ત્યારે કઈ સહાય આપવામાં આવે છે ?
Answer: હાઇજેનીક ટોઇલેટ અથવા પોર્ટેબલ ટોઇલેટની સુવિધા ઉભી કરવા સહાય
2. ગુજરાતી કેલેન્ડર મુજબ ગુજરાત સરકારે કયા દિવસે કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી?
Answer: અક્ષયતૃતીયા
3. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે NIT સુરતમાં પ્રવેશ મેળવવા માટે યોગ્યતાના માપદંડ શું છે?
Answer: જેઇઇ મેઇન
4. AMA, IIM અને PRL કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે ?
Answer: ડૉ. વિક્રમભાઈ સારાભાઈ
5. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ટેકનોલોજિકલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ૨.૦ અથવા 'વિદ્યાસમીક્ષા કેન્દ્ર'નું ઉદ્ઘાટન ક્યારે કર્યું હતું?
Answer: જૂન-2021
6. પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે.?
Answer: 30 ટકા
7. વટવા સંયુક્ત સાયકલ પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે?
Answer: અમદાવાદ
8. ટ્રેઝરી રૂટ અને SPV રૂટ એમ બંને હેઠળની કઈ વ્યવસ્થા પદ્ધતિ કેન્દ્રીય ભંડોળને અસરકારક રીતે છેવાડા સુધી પહોંચાડે છે ?
Answer: PFMS
9. આર. બી. આઇ. (RBI) મુજબ કયું રાજ્ય દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે?
Answer: ગુજરાત
10. નીચેનામાંથી કયા કાવ્યસંગ્રહને જ્ઞાનપીઠ પારિતોષિક પ્રાપ્ત થયું છે ?
Answer: નિશીથ
11. ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરુ કરવામાં આવી હતી ?
Answer: ડાહ્યાભાઈ મહેતા
12. અંગ્રેજો સામે કરમાફી માટે લડત ઉપાડવાનું નેતૃત્વ કરનાર ક્રાંતિવીરનું નામ શું હતું ?
Answer: બિરસા મુંડા
13. 'રત્નાવલી' કૃતિના સર્જક કોણ હતા ?
Answer: હર્ષવર્ધન
14. લાખોટા તળાવ ક્યાં આવેલું છે ?
Answer: જામનગર
15. સાણા વાંકિયાની ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ?
Answer: ગીર સોમનાથ
16. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક કોણ હતા ?
Answer: ફાર્બસ
17. ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું ?
Answer: દલપતરામ
18. ભારતનું સૌથી પ્રાચીન અને જાણીતું સાહિત્ય કયું છે ?
Answer: વેદ
19. જગતભરનાં શ્રેષ્ઠ નાટકોમાં કાલિદાસના કયા નાટકની ગણના થાય છે ?
Answer: અભિજ્ઞાનશાકુન્તલમ્
20. શૃંગેરી, બદ્રીનાથ, દ્વારકા અને પુરી એ ચાર મઠોની સ્થાપના કોણે કરી?
Answer: શંકરાચાર્ય
21. રથયાત્રા કયા દિવસે નીકળે છે ?
Answer: અષાઢ સુદ બીજ
22. ગુરુનાનક જયંતી કયા દિવસે આવે છે ?
Answer: કારતકી પૂર્ણિમા
23. સ્થાનિક સ્વશાસનનો પ્રારંભ કોણે કર્યો હતો?
Answer: લોર્ડ રિપન
24. ગુજરાતી સાહિત્યમાં 'જ્ઞાની કવિ' કે 'આખાબોલો કવિ' તરીકે કોણ જાણીતું છે ?
Answer: અખો
25. 'ગાગા વન્યપ્રાણી અભયારણ્ય -જામનગર'ની મુખ્ય પ્રજાતિઓ કઈ છે ?
Answer: યાયાવર પક્ષીઓ
26. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત મેડિકલ કેમ્પ યોજનાનું આયોજન ક્યાં કરી શકાય છે ?
Answer: અનુસૂચિત જાતિના વસ્તી ધરાવતા ગામમાં
27. વન્ય પશુના હુમલામાં બિન દુધાળા પ્રાણીઓ રેલ્લો, પાડો/પાડી, વાછરડું, ગધેડો, વછેરું વગેરે મૃત્યુ પામે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ.20000
28. ગુજરાતમાં આવેલ મીતીયાળા વન્યજીવ અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
Answer: 18.22
29. ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ?
Answer: જેસોર
30. કેરળનું રાજ્ય પક્ષી કયું છે ?
Answer: ચલોત્રો
31. ઈ.સ. 1887માં 'ધ સ્ટડી ઑફ ઍડમિનિસ્ટ્રેશન' નિબંધ કયા વિદ્વાને પ્રકાશિત કર્યો હતો?
Answer: વુડ્રો વિલસન
32. વર્ષ 2022-23માં, ઈ-સાઇન અને ઈ-સીલ સેવાઓનો ઉપયોગ કઈ એપ્લિકેશન્સમાં કરવામાં આવશે ?
Answer: ઈ-સરકાર
33. ગુજરાત સરકારનો કયો વિભાગ દર મહિને વિકાસ સંબંધિત 'યોજના' મેગેઝિન પ્રકાશિત કરે છે ?
Answer: માહિતી અને પ્રસારણ વિભાગ
34. ભારતના પર્યાવરણ,વન અને ક્લાઇમેન્ટ ચેન્જ મંત્રાલય દ્વારા 2016માં કયો કાયદો ઘડવામાં આવ્યો છે ?
Answer: પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ
35. હાઇડ્રોક્સીક્લોરોક્વિન અને ક્લોરોક્વિન કયા પ્રકારની દવાઓ છે?
Answer: એન્ટિ-મેલેરિયલ
36. NMSHE નું પૂરું નામ શું છે?
Answer: નેશનલ મિશન ફોર સસ્ટેનિંગ હિમાલયન ઇકોસિસ્ટમ (NMSHE)
37. એન્ટી કરપ્શન બ્યુરોનો પોર્ટફોલિયો કયા વિભાગ પાસે હોય છે?
Answer: ગૃહ વિભાગ
38. ભારતની દક્ષિણ-પૂર્વમાં કયો દ્વીપ સમૂહ આવેલો છે ?
Answer: આંદામાન અને નિકોબાર
39. જી.એસ.ડી.એમ. અધિનિયમ 2003 ની કઈ કલમ હેઠળ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની રચનાની જોગવાઈ છે?
Answer: કલમ 7
40. આયુષ કોવિડ-19 કાઉન્સેલિંગનો હેલ્પલાઈન નંબર શું છે ?
Answer: 14443
41. આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન ક્યાં વિકસાવવામાં આવ્યું છે ?
Answer: સાપુતારા
42. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી કયા વર્ષથી અમલમાં આવી ?
Answer: 2012
43. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 16 જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરી?
Answer: રાષ્ટ્રીય સ્ટાર્ટ-અપ દિવસ
44. લિગ્નાઈટ કોલસો ગુજરાતમાં કયા જિલ્લામાં મળી આવે છે ?
Answer: કચ્છ
45. ઇન્ડિયન મિનરલ્સ યરબુક 2019 મુજબ, સલ્ફરના ઉત્પાદનમાં કયું રાજ્ય મોખરે છે?
Answer: ઓડિશા
46. ભારત સરકારની અટલ પેન્શન યોજના હેઠળ લાભાર્થીને કેટલુ માસિક પેન્શન આપવામા આવે છે ?
Answer: રુ.1000 થી 5000
47. ભારતમાં આગામી વર્ષોમાં કેટલી નવી જન શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ?
Answer: 83
48. કયું મંત્રાલય કામદારોની સલામતી અને હિતોનું રક્ષણ કરવા માટે જવાબદાર છે?
Answer: શ્રમ અને રોજગાર મંત્રાલય
49. ભારતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતાં?
Answer: સુચેતા કૃપલાની
50. અનિયમિત થાપણ પર પ્રતિબંધ મૂકવા માટે ભારત સરકારનો કયો અધિનિયમ વ્યાપક પદ્ધતિ સાથે વ્યવહાર કરે છે?
Answer: અનરેગ્યુલેટેડ ડિપોઝિટ પર પ્રતિબંધ બિલ 2019
51. કયા કેસમાં કલમ-21 હેઠળ જીવનના અધિકારમાં આજીવિકાના અધિકારનો પણ સમાવેશ કરીને નિર્ણય લેવાયો છે?
Answer: ઓલેગા ટેલિસ કેસ
52. દરેક ઉદ્યોગ અને સ્થાપનામાં કર્મચારીને ચૂકવવામાં આવનાર બોનસની ન્યૂનતમ ટકાવારી કેટલી છે?
Answer: 8.33 Percentage
53. ભારતના સૌપ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન કોણ હતા?
Answer: મોરારજી દેસાઈ
54. ભારતીય બંધારણમાં ઉલ્લેખિત બે સંસદીય સમિતિઓના નામ શું છે?
Answer: સ્થાયી સમિતિઓ અને હંગામી સમિતિઓ
55. આપદા મિત્ર માટે તાલીમનો સમયગાળો કેટલો છે?
Answer: 2 અઠવાડિયા
56. ભારતમાં સંપૂર્ણ રીતે વહેતી પાંચમી સૌથી લાંબી નદી કઈ છે?
Answer: નર્મદા
57. સોનગઢ અને વ્યારા તાલુકામાં સિંચાઈનો લાભ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા ઉકાઈ જળાશય આધારિત કઈ કેનાલ બનાવવામાં આવી છે ?
Answer: ઉકાઈ પૂર્ણા હાઈ લેવલ કેનાલ
58. ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી પુરવઠાની ફરિયાદો માટે ટોલ ફ્રી નંબર કયો છે?
Answer: 1916
59. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં રાષ્ટ્રીય શહેરી મિશન શરૂ કર્યું હતું?
Answer: છત્તીસગઢ
60. ગુજરાતમાં જે ગ્રામ પંચાયત પોતાના ગામમાં 'પંચવટી યોજના'નો લાભ મેળવવા ઇચ્છતી હોય તેમને યોજનાની જોગવાઈ અનુસાર કોનો સંપર્ક કરવાનો હોય છે?
Answer: તાલુકા વિકાસ અધિકારીશ્રી
61. સ્ટાર્ટ-અપ વિલેજ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ કયા મંત્રાલય અંતર્ગત આવે છે?
Answer: ગ્રામીણ વિકાસ મંત્રાલય
62. નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આવન-જાવનની સુવિધા માટે 'વનબંધુ કલ્યાણ યોજના' હેઠળ કેટલી બસો ફાળવવામાં આવી હતી?
Answer: 5
63. નિર્માણાધીન મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક બ્રિજ એક વાર પૂર્ણ થઈ ગયા પછી તેની મુખ્ય વિશેષતા શું હશે?
Answer: સૌથી લાંબો સમુદ્ર પુલ
64. “વિદેશમાં ભારતના પ્રમોશન અને માર્કેટિંગ માટે ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા કઈ યોજના હેઠળ સરકાર દ્વારા મંજૂર પ્રવાસન સેવા પ્રદાતાઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે?
Answer: માર્કેટિંગ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ (MDA) યોજના
65. સુરત ડાયમંડ બોર્સ માં કેટલી કચેરીઓ (ઓફિસ) હશે?
Answer: આશરે 4,000
66. હિમાલય પ્રદેશમાં પરિવહનની કઈ યોજના ભારતમાં સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવી છે?
Answer: પર્વતમાલા યોજના
67. કઈ યુનિવર્સિટીએ RSS વડા મોહન ભાગવતને ડોક્ટર ઓફ સાયન્સની માનદ પદવી એનાયત કરી છે?
Answer: મહારાષ્ટ્ર એનિમલ એન્ડ ફિશરી સાયન્સિસ યુનિવર્સિટી
68. આંગણવાડીઓ માટે WBNP નું પૂરું નામ શું છે?
Answer: વ્હીટ બેસ્ઝ્ડ ન્યૂટ્રીશીન પ્રોગ્રામ
69. ALIMCO દ્વારા "વેચાણ પછીની સેવા" પ્રદાન કરવા અને સહાયક ઉપકરણોના ઉપયોગ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવા માટે શું વિકસાવવામાં આવ્યું છે?
Answer: ઈન્ટીગ્રેટેડ મોબાઇલ સર્વિસ ડીલીવરી વેન
70. દિવ્યાંગ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ મેળવવા માટે કયા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે?
Answer: ડીજિટલ ગુજરાત પોર્ટલ
71. સમગ્ર દેશમાં મજબૂત સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમ બનાવવાના પ્રયાસ તરીકે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કયા કેન્દ્રની ઓળખ કરવામાં આવશે?
Answer: ખેલો ઈન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સેલન્સ (KISCE)
72. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા પબ્લિક - પ્રાઇવેટ પાર્ટનરશીપથી ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને ચરિતાર્થ કરવા કઈ સંયોજિત યોજના અમલમાં મુકવામાં આવેલ છે?
Answer: જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ (District Level Sports School)
73. સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રિનિંગ નિદાન અને સારવાર કાર્યક્રમના લાભાર્થે અરજી સમયે શું રજૂ કરવાનું હોય છે ?
Answer: ડૉક્ટરનું પ્રમાણપત્ર
74. મહિલાઓ માટે 'મિશન શક્તિ' ના મહત્વપૂર્ણ ઘટકો કયા છે?
Answer: સંબલ, સામર્થ્ય
75. બે બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનના તફાવતને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
Answer: સમાંતર રીતે જોડાયેલ વોલ્ટમીટર
76. આપણા સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે?
Answer: શુક્ર
77. કુલંબનો શાનો એસ. આઈ. (SI) એકમ છે?
Answer: વિધુત ભાર
78. ગાંધીજી સાથે અન્ય કયા રાષ્ટ્રીય નેતાનો જન્મદિવસ આવે છે ?
Answer: લાલ બહાદુર શાસ્ત્રી
79. સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજની રચના કોણે કરી હતી ?
Answer: પિંગલી વેંકૈયા
80. ડિજિટલ ઈન્ડિયા મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું?
Answer: 2015-જુલાઈ
81. ડિજીલોકર એકાઉન્ટ કયા અધિકૃત ડિજિટલ નંબર સાથે જોડાયેલ છે ?
Answer: મોબાઈલ અને આધાર બંને
82. પીરોટન ટાપુઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે ?
Answer: જામનગર
83. ઝારખંડનું રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે ?
Answer: હાથી
84. કબીર વડ કઈ નદીના કિનારે આવેલો છે ?
Answer: નર્મદા
85. મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ કયું છે?
Answer: રાજઘાટ
86. ક્રાંતિવીર મદનલાલ ધીંગરાએ કયા શહેરમાં અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી?
Answer: લંડન
87. વસંત-રજબ ક્યાંના હતા?
Answer: અમદાવાદ
88. નીચેનામાંથી કઈ નદીનું ઉદગમ સ્થાન ભારતમાં નથી?
Answer: બ્રહ્મપુત્ર
89. સહ્યાદ્રીનું પરંપરાગત નામ શું છે?
Answer: પશ્ચિમ ઘાટ
90. શિખર આરોહણ યોજના અન્વયે કેટલા દિવસ આરોહણ કરાવવામાં આવે છે ?
Answer: 30
91. 2013માં ICC-ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ચેમ્પિયન્સ ટ્રોફી કોણે જીતી?
Answer: ભારત
92. બુલ્સ આઈનો ઉપયોગ કઈ રમતમાં થાય છે?
Answer: શૂટિંગ
93. કયા ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિકે 1900ની સાલમાં એબીઓ (ABO) રક્ત જૂથની શોધ કરી હતી?
Answer: કાર્લ લેન્ડસ્ટેઇનર
94. બંધારણની પ્રસ્તાવનામાં 'WE' શબ્દનો અર્થ શું છે ?
Answer: ભારતના લોકો
95. અંગ્રેજી કવિતાના પિતા કોણ ગણાય છે?
Answer: ચોસર
96. પાચન પછી પ્રોટીનનું શેમાં રૂપાંતર થાય છે?
Answer: એમિનો એસિડ
97. નીચેનામાંથી કયો પુનઃઅપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત છે?
Answer: અશ્મિભૂત ઇંધણ
98. વનસ્પતિ ઘી બનાવવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે?
Answer: હાઇડ્રોજન
99. વર્ષ 2021 માં ભારત સરકાર દ્વારા સામાજિક કાર્યના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા?
Answer: લાખીમી બરુઆ
100. વર્ષ 2016 માં 64માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
Answer: કે. વિશ્વનાથ
101. વર્ષ 2018 માટે 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો એવોર્ડ કોને મળ્યો ?
Answer: સંજય લીલા ભણસાલી
102. 'વિશ્વ ઉક્તરક્તચાપ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 17 મે
103. 'વિશ્વ યકૃત દિવસ' ક્યારે ઉજવાય છે ?
Answer: 19 એપ્રિલ
104. 'વિશ્વ ટેલિવિઝન દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 21 નવેમ્બર
105. અમિત શાહ, મોહન ભાગવત દ્વારા કયું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે?
Answer: દ મેકિંગ ઓફ એ લીજેંડ
106. ગુજરાતનું કયું શહેર પૂર્વનાં દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું?
Answer: અમદાવાદ
107. ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં કયા ભારતીય એથ્લેટે 89.30 મીટર ભાલો ફેંકીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો?
Answer: નીરજ ચોપરા
108. ગુજરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચનામાં કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? :
Answer: કે.કા.શાસ્ત્રી
109. iORA ઓનલાઈન પોર્ટલ પરથી કેટલા દિવસમાં N.A.ની પરવાનગી મળી જાય છે?
Answer: એક અઠવાડીયું
110. GAGAN ની સ્થાપના કઈ બે સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે?
Answer: ISRO & AAI
111. મહાભારતનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું?
Answer: કૌરવ-પાંડવ
112. કયો ચીની યાત્રાળુ સાતમી સદીમાં ભારતની યાત્રાએ આવ્યો હતો ?
Answer: ઇત્સિંગ
113. પાટણમાં કઇ વાવ આવેલી છે?
Answer: રાણકી-વાવ
114. કોવલમ બીચ ભારતના કયા રાજ્યમાં આવેલો છે?
Answer: કેરળ
115. 'ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન' તરીકે કોણ ઓળખાય છે?
Answer: દાદાભાઈ નવરોજી
116. ઉપનિષદની કુલ સંખ્યા કેટલી છે?
Answer: 108
117. રેતી પર ઉગતા છોડને શું કહેવામાં આવે છે?
Answer: સામ્મોફાઇટ્સ
118. ડોક્યુમેન્ટ ફાઇલમાં રહેલી માહિતીને કોમ્પ્યુટરમાં સેવ(save) કરવા માટેની ટૂંકી - કી કઇ છે?
Answer: Ctrl + S
119. કોમ્પ્યુટરના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિષમ છે?
Answer: BIOS
120. વેબસાઇટ પરથી મોકલવામાં આવેલ અને વપરાશકર્તાના વેબ બ્રાઉઝરમાં સંગ્રહિત ડેટાનો નાનો ટુકડો, તેને શું કહે છે?
Answer: કૂકી
121. ગુજરાતમાં 'આયના મહેલ' ક્યાં આવેલો છે?
Answer: ભુજ
122. રૂ.200 ની નવી ભારતીય ચલણી નોટ પર કયું ભારતીય સ્મારક દર્શાવવામાં આવેલ છે?
Answer: સાંચીનો સ્તુપ
123. ભારતના ક્યા વૈજ્ઞાનિકનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું હતું ?
Answer: ડો. હોમી જે. ભાભા
124. વિશ્વ રક્તપિત્ત દિવસ 2022ની થીમ શું છે ?
Answer: યુનાઈટેડ ફોર ડિગ્નિટિ
125. હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે?
Answer: વડનગર
126. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ PM સ્વામિત્વ યોજના હેઠળ ગામડાંઓની પ્રોપર્ટીની ડિજીટલ મેપિંગ કઈ ટેક્નોલોજી દ્વારા કરવામાં આવે છે ?
Answer: drone technology
127. ગુજરાતમાં નવા વર્ચ્યુઅલ ક્લાસ રૂમ દ્વારા ડિજિટલ શિક્ષણ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરેલ છે?
Answer: જ્ઞાન કુંજ યોજના
COLLEGE LEVEL QUESTION ANSWER
1. સમગ્ર દેશમાં ગુજરાત કયા પાકમાં ૪૭% ઉત્પાદન સાથે અગ્રણી છે?
Answer: મગફળી
2. એક દેશી ગાયથી કેટલા એકરમાં પ્રાકૃતિક ખેતી થઈ શકે છે?
Answer: 30
3. ખેડૂતો માટે કઈ સરકારી યોજના દુષ્કાળ, ભારે વરસાદ અને કમોસમી વરસાદ જેવા 3 જોખમોને આવરી લે છે?
Answer: મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના
4. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શ્રવણની ક્ષતિ ધરાવતા વ્યક્તિઓ માટે લોન્ચ કરવામાં આવેલ શબ્દકોશનું નામ જણાવો?
Answer: ભારતીય સાઇન લેંગ્વેજ ડિક્શનરી
5. નવી શિક્ષણ નીતિ-2020માં નીચેનામાંથી કયો અભ્યાસક્રમ નાબૂદ કરવામાં આવ્યો છે?
Answer: એમ. ફિલ.
6. વિદેશમાં અભ્યાસ કરવા માટે ઉજ્જવળ કારકિર્દી ધરાવતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મહત્તમ કેટલી લોન આપવામાં આવે છે?
Answer: 15 લાખ
7. ગુજરાત સરકારની ઉચ્ચશિક્ષણ માટે સહાય અંગેની યોજનાઓ અંતર્ગત અપાતી એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના અન્વયે પાત્રતા માટે અરજદારે ઉચ્ચ અભ્યાસ અર્થે શિડ્યુલ્ડ બેંક પાસેથી કઈ તારીખ પછીથી એજ્યુકેશન લોન લીધેલ હોવી જોઈએ?
Answer: 4 જુલાઈ, 2017
8. સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ ખેડૂતોને સબસિડી તરીકે કેટલા ટકા રકમ મળે છે?
Answer: 60 Percentage
9. પીએમ-કુસુમ યોજનામાં કેટલા ઘટકો છે?
Answer: 3
10. અકોટા સોલાર બ્રિજ પ્રોજેક્ટ થકી પ્રતિદિન કેટલા યુનિટ વીજળી ઉત્પાદન થાય છે?
Answer: 3940 યુનિટ
11. ગુજરાતના 2022-23 બજેટ અંતર્ગત ક્યાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઊભી કરવાની જોગવાઈ કરવામાં આવી છે ?
Answer: બીલીમોરા
12. LDSનું પૂરું નામ શું છે ?
Answer: લિક્વિડ ડિપોઝિટ સ્કીમ
13. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત ત્રીજી વખત) થયેલ ગ્રામ પંચાયતો (5000 સુધીની વસ્તીવાળા) ને પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: Rs. 10,00,000
14. ભારતમાં રોજગારીનો બીજો સૌથી મોટો સ્ત્રોત કયા ક્ષેત્રમાં છે ?
Answer: કાપડ
15. નીચેનામાંથી કયા સર્જકે બાળ સાહિત્ય આપ્યું છે ?
Answer: ગિજુભાઈ બધેકા
16. રંગઅવધૂત મહારાજનું મૂળ નામ શું હતું ?
Answer: પાંડુરંગ વિઠ્ઠલા વળામે
17. લોથલમાં વસતા હડપ્પીય સંસ્કૃતિના લોકોએ કઈ ધાતુમાંથી ચોક્કસ માપ દર્શાવતી ફૂટપટ્ટી બનાવી હતી ?
Answer: હાથીદાંત
18. ગુજરાતના તાજમહેલ તરીકે ઓળખવામાં આવેલ 'મણિમંદિર' કયા જિલ્લામાં છે ?
Answer: મોરબી
19. ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ કયાં થયો હતો ?
Answer: નડિયાદ
20. રામાયણ પ્રમાણે શબરીએ કયા ઋષિના આશ્રમની સફાઈ કરી હતી ?
Answer: માતંગ ઋષિ
21. 'ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ'ને કયો એવોર્ડ મળ્યો છે?
Answer: બૂકર
22. ભારતમાં બજેટ પ્રણાલીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી
Answer: 1860
23. બ્યુટીઆ મોનોસ્પર્મા (ખાખરો/પલાશ) વૃક્ષ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
Answer: શ્રી ધર્મનાથ સ્વામી
24. ભારતમાં ઓછા ભય હેઠળ પણ સંકટની નજીકની કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
Answer: 92
25. પર્યાવરણીય વિજ્ઞાન અને જૈવવિવિધતાના ક્ષેત્રમાં કયો ફેલોશિપ એવોર્ડ આપવામાં આવ્યો છે ?
Answer: બી.પી.પાલ નેશનલ એન્વાયર્મેન્ટ ફેલોશિપ એવોર્ડ
26. ગુજરાત વન વિભાગના વર્ષ 2018ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ગીધ (Vultures Species)ની સંખ્યા કેટલી છે ?
Answer: 820
27. જૈવ વિવિધતાની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે ?
Answer: છઠ્ઠું
28. નીચેનામાંથી ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
Answer: વિધવા પ્રમાણપત્ર
29. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ગ્રીન મિશન યોજના અંતર્ગત કઈ-કઈ સેવાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ?
Answer: જૈવવિવિધતા જેવી ઇકો-સિસ્ટમ સેવાઓમાં સુધારો/વધારો કરવો
30. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કઈ જોગવાઈ અનુસાર કરવામાં આવી હતી ?
Answer: પાણી અધિનિયમ, 1974
31. STRIDE યોજનાના પ્રથમ ઘટકમાં કેટલું અનુદાન આપવામાં આવે છે ?
Answer: 1 કરોડ
32. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે?
Answer: તિરુવનંતપુરમ
33. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું કાર્ય કયા ત્રણ સ્તંભો પર આધારિત છે?
Answer: બુદ્ધિ, અમલીકરણ અને સંકલન
34. ભારત સરકારના કયા મંત્રાલયે સાયબર ક્રાઇમનો સામનો કરવા માટે મહિલાઓ અને બાળકો માટે સાયબર અપરાધ નિવારણ (CCPWC)ની યોજના અમલી કરી છે ?
Answer: ગૃહ વિભાગ
35. ઉજ્જૈનમાં કઈ નદીના કિનારે કુંભમેળો યોજાય છે ?
Answer: ક્ષિપ્રા
36. નેશનલ એઇડ્સ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પોલીસી ક્યારે શરૂ કરવામાં આવી હતી?
Answer: 1992
37. 'સંજીવની એક્સપ્રેસ બાઇક સર્વિસ'નો હેતુ શું હતો ?
Answer: બહુહેતુક આરોગ્ય કાર્યકર દ્વારા કોવિડ દર્દીના ઘરે મુલાકાત અને થર્મલ ગન પરીક્ષણ માટે
38. રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા ટેલિ-મેડિસિન સેવાઓ પ્રદાન કરવા માટે કયું પોર્ટલ શરું કરવામાં આવ્યું હતું ?
Answer: સર્વિસિસ ઇ-હેલ્થ આસિસ્ટન્સ એન્ડ ટેલિ-કન્સલ્ટેશન (SeHAT)
39. રસીઓની ગુણવત્તા જાળવવાની પ્રક્રિયાને શું કહેવાય છે ?
Answer: શીત શૃંખલા (કોલ્ડ ચેઇન)
40. પ્રધાનમંત્રી કૌશલ્ય વર્ધન યોજના હેઠળ તાજેતરમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કેટલા વાંસ આધારિત કૌશલ્ય વર્ધન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું?
Answer: 4
41. પેટન્ટ ફાઈલ કરવાની ફીમાં સ્ટાર્ટઅપને રિબેટ તરીકે કુલ ખર્ચની કેટલા ટકા રકમ મળવાપાત્ર છે?
Answer: 80 Percentage
42. DMIC પ્રોજેક્ટ હેઠળ કેટલાં રાજ્યો આવરી લેવામાં આવ્યા છે?
Answer: 6
43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, ઈલેક્ટ્રોનિક મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે?
Answer: કલા જાથાઓ, શેરી નાટકો, લોકગીતો વગેરે દ્વારા ઇચ્છનીય વર્તનને પ્રોત્સાહન આપવા માટે શેરી નાટક કરવા
44. ભારતનું સૌપ્રથમ 'પેટ્રોલિયમ અને પેટ્રો રસાયણ બંદર' કયું છે ?
Answer: દહેજ
45. ભારત સરકારની 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ યોજના'માં પ્રૂફ ઓફ કન્સેપ્ટ, અથવા પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ અથવા પ્રોડક્ટ ટ્રાયલની માન્યતા માટે મહત્તમ કેટલી નાણાકીય સહાયનો લાભ મેળવી શકાય છે ?
Answer: રુ. 20 લાખ
46. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની ઉચ્ચ શિક્ષણ પુરસ્કાર યોજના હેઠળ B.D.S./B.A.M.S./B.H.M.S વિદ્યાર્થીને પ્રવેશ માટે કેટલી રકમની મદદ મળે છે ?
Answer: રૂ.7500
47. ગુજરાત સરકારની શ્રમ નિકેતન યોજનાનો લાભ લેવા માટે GIDC માં શ્રમયોગીઓની સંખ્યા કેટલી હોવી જોઈએ ?
Answer: 15 હજારથી વધુ
48. ભારત સરકારના NCS પોર્ટલમાં NCS પાર્ટનર તરીકે નીચેનામાંથી કયા ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
Answer: આ તમામ
49. સંસદ દ્વારા બંધારણ હેઠળ ભારતની સત્તાવાર ભાષા અંગેની જોગવાઈમાં સુધારો કઈ રીતે થઈ શકે છે ?
Answer: તેના સભ્યોની સાદી બહુમતી
50. મુસ્લિમ મહિલા (લગ્ન પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019 ક્યારે અમલમાં આવ્યો?
Answer: 19 સપ્ટેમ્બર 2018
51. ધ સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર બિલ 2014 હેઠળ ક્યા શહેરમાં સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચરને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓનો દરજ્જો જાહેર કરવામાં આવ્યો છે?
Answer: ભોપાલ
52. વર્તમાન સમયમાં આયોજનપંચનું સ્થાન કઈ નવી સંસ્થાએ લીધું છે?
Answer: નીતિપંચ
53. ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?
Answer: લોર્ડ વિલિયમ બેંટિક
54. અગ્નિપથ યોજના હેઠળ ઓછામાં ઓછા કેટલા સમયગાળા માટે ઉમેદવારો સેનામાં જોડાયેલા રહેશે?
Answer: 4 વર્ષ
55. IGST માં “I” નો અર્થ શું છે?
Answer: ઇંટિગ્રેટેડ
56. ભૂગર્ભ જળ તપાસ માટે ગુજરાતમાં GWRDC હેઠળ કઈ યોજના કાર્યરત છે?
Answer: નર્મદા પાણી પુરવઠા અને જળ સંસાધન વિભાગ
57. સૌરાષ્ટ્ર-નર્મદા અવતરણ યોજના કયા નામથી ઓળખાય છે?
Answer: સૌની યોજના
58. ડીસેલીનેશન પ્લાન્ટની ખૂબી કઈ છે?
Answer: દરિયાના પાણીમાંથી મીઠું પાણી બનાવવું
59. શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવા માટે ઓછામાં ઓછી કેટલી વસ્તી હોવી જોઈએ ?
Answer: 1 મિલિયન
60. ગુજરાત રાજ્યમાં કેટલી જિલ્લા પંચાયતો છે?
Answer: 33
61. ખેડૂતોને સવારે 5 થી રાત્રે 9 સુધી વીજળી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના લાગુ કરવામાં આવી છે?
Answer: ગુજરાત કિસાન સર્વોદય યોજના
62. દેશી બોવાઈન(ગાય) ઓલાદોના વિકાસ અને સંરક્ષણ માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
Answer: રાષ્ટ્રીય ગોકુલ મિશન
63. મેરીટાઇમ અને શિપબિલ્ડીંગમાં સેન્ટર ઓફ એક્સેલન્સનું કાર્ય શું છે
Answer: મેરીટાઇમ અને શિપબિલ્ડીંગ સેક્ટરમાં માનવબળ પૂરું પાડવું
64. અંબાજી મંદિર ગુજરાતની કઈ પર્વતમાળામાં આવેલું છે?
Answer: અરવલ્લી
65. ભારતમાં તમારી ટ્રેનને ટ્રૅક કરવા માટેની સત્તાવાર સાઇટ કઈ છે?
Answer: einquiry.indianrail.gov.in
66. નીચેનામાંથી કયું શહેર ટેરાકોટા મંદિરો માટે જાણીતું છે?
Answer: બિષ્ણુપુર
67. તાલુકા અને જિલ્લા મથકો વચ્ચે જોડાણ સુધારવા માટે કઈ યોજના દાખલ કરવામાં આવી છે ?
Answer: કિસાનપથ
68. 'ભારતમાલા પરિયોજના' દ્વારા ભારતના કેટલા જિલ્લાઓને જોડવામાં આવનાર છે ?
Answer: 550
69. ગુજરાતમાં 'નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત' ની સ્થાપના ક્યારે થઈ હતી?
Answer: 16મે, 2013
70. કઈ સંસ્થાઓ અસ્વીકાર્ય બાળકોને છત, ખોરાક, તબીબી સહાય અને જીવન કૌશલ્યની તાલીમ આપે છે?
Answer: બાળ કલ્યાણ સંસ્થાઓ
71. કયા મંત્રાલય હેઠળ શાળા ગુણવત્તા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે?
Answer: માનવ સંસાધન મંત્રાલય
72. મે 2020ની મિશન સાગર યોજના હેઠળ શું મિશન હાથ ધરવામાં આવ્યું હતું?
Answer: ભારતના દરિયાઈ ભાગીદારોના બંદરો સુધી દવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવી
73. આઝાદ ભારતના અંતિમ અને એક માત્ર ભારતીય ગવર્નર જનરલ કોણ હતા?
Answer: ચક્રવર્તી રાજગોપાલાચારી
74. કન્યાઓ માટેની પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ લેવા વિદ્યાર્થિનીઓએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ?
Answer: જૂન થી ઓગસ્ટ
75. પરિક્ષિતલાલ મજમુદાર પ્રિ.એસ.એસ.સી શિષ્યવૃત્તિ યોજના કયાથી કયા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે છે?
Answer: ધોરણ 1થી 10
76. ગુજરાતની કેટલી યુનિવર્સિટીઓમાં ડોક્ટર આંબેડકર ચેર ઉભી કરવામાં આવી છે?
Answer: 5
77. સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો લાભ લીધેલ હોય તો લાભાર્થીને ટ્રેડ માર્ક રજિસ્ટ્રેશન ફીમાં કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે?
Answer: 50 Percentage
78. 19મી સદીમાં 'નાયકા ચળવળ' ઊભી કરી સ્થાનિક રિયાસતો અને બ્રિટિશ શાસન સામે બળવો કરનાર રૂપસિંહ નાયક્નો જન્મ ક્યાં થયો હતો?
Answer: જાંબુઘોડા રાજયના ઝીંઝરી ગામે
79. ઘરેલુ હિંસા સામે સ્ત્રી રક્ષણ અધિનિયમ-૨૦૦૫ હેઠળ જરૂરિયાતમંદ પીડિત મહિલાઓ માટે શું કાર્યરત છે ?
Answer: નારી સંરક્ષણ ગૃહ
80. 'નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન' અંતર્ગત બેન્કો પાસેથી ઓછા વ્યાજે કેટલી રકમનું ધિરાણ આપવામાં આવે છે ?
Answer: 1 થી 10 લાખ
81. રાજ્ય સરકાર દ્વારા ધો.10 અને ધો.12માં અભ્યાસ કરતી કન્યાઓને બોર્ડની પરીક્ષા ફી માંથી કેટલા ટકા મુક્તિ આપવામાં આવે છે ?
Answer: 100 Percentage
82. ઉત્તરપ્રદેશમાં મંદાકિની નદીના તટે આવેલું રામાયણપ્રસિદ્ધ પૌરાણિક પર્વતીય તીર્થસ્થળ નીચેનામાંથી કયું છે ?
Answer: ચિત્રકૂટ
83. ચંદ્રપ્રભા પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?
Answer: ઉત્તરપ્રદેશ
84. પ્રાચીન ભારતના મહાન શસ્ત્રક્રિયા નિષ્ણાત ( સર્જન) કોણ હતા?
Answer: સુશ્રુત
85. લિંગાયત સંપ્રદાયના સ્થાપકનું નામ જણાવો.
Answer: બાસવન્ના
86. નીચેનામાંથી કયો ધોધ ભારતનો સૌથી ઊંચો ધોધ છે?
Answer: કુંચિકલ ધોધ
87. ગુજરાતમાં હમીરસર તળાવ ક્યાં આવેલું છે ?
Answer: ભુજ
88. કઇ ઓલિમ્પિક રમતમાં ફોઇલ, ઇપી અને સેબર શબ્દોનો ઉપયોગ થાય છે?
Answer: ફેન્સીંગ
89. કયા દેશે ઓલિમ્પિકમાં હોકીમાં આઠ ગોલ્ડ મેડલ મેળવ્યા છે?
Answer: ભારત
90. છોડના કયા ભાગમાં સામાન્ય રીતે પ્રકાશસંશ્લેષણ થાય છે?
Answer: પાંદડાઓ
91. રોગોના વર્ગીકરણને શું કહેવામાં આવે છે?
Answer: નોસોલોજી
92. ભારતમાં 'રાજ્યસભાના સભ્યોની ચૂંટણી' એ કયા દેશ પાસેથી લેવામાં આવેલી બાબત છે ?
Answer: દક્ષિણ આફ્રિકા
93. ભારતના ઉપરાષ્ટ્રપતિ કેટલા સમયગાળા માટે હોદ્દો સંભાળે છે ?
Answer: 5 વર્ષ
94. ભાલણે કઈ કૃતિનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો?
Answer: કાદંબરી
95. નીચેનામાંથી કયું ખનીજ છત્તીસગઢ રાજ્યમાં કુદરતી રીતે જોવા મળે છે?
Answer: બોક્સાઈટ
96. આવર્તનનો S.I એકમ શું છે?
Answer: હર્ટ્ઝ
97. સજીવો અને પર્યાવરણ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાને શું કહેવામાં આવે છે??
Answer: ઇકોલોજી
98. નીચેનામાંથી કોને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યાં છે ?
Answer: અટલ બિહારી વાજપેયી
99. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
Answer: શ્રી સુદર્શન સાહુ
100. નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિનને કયા નામથી ઓળખવામાં આવે છે ?
Answer: પરાક્રમ દિવસ
101. 'વિશ્વ હવામાન દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 23 માર્ચ
102. સમગ્ર વિશ્વમાં 'વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 7 સપ્ટેમ્બર
103. ભારતના કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ડાર્ક સ્કાય રિઝર્વની સ્થાપના કરવામાં આવશે?
Answer: લદ્દાખ
104. શક્તિપીઠ બહુચરાજીની સ્તુતિવંદના કરતા ગરબા કયા ભક્તકવિએ રચ્યા છે ?
Answer: વલ્લભ મેવાડો
105. નેશનલ બુક ટ્રસ્ટની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી?
Answer: 1957
106. તંદુરસ્ત વ્યક્તિના પેશાબમાં ગ્લુકોઝની ટકાવારી કેટલી હશે?
Answer: 0 ટકા
107. અગ્નિ-2 મિસાઈલની સ્ટ્રાઈક રેન્જ કેટલી છે?
Answer: 2000-3500 Km
108. 100 KW સુધીના હાઇડલ પ્રોજેક્ટને ગુજરાતમાં કયા પ્રકારનો પ્રોજેક્ટ કહેવામાં આવે છે?
Answer: માઇક્રો હાઇડલ પ્રોજેક્ટ્સ
109. 'રેવન્યુ સ્ટેમ્પ' આત્મકથાની લેખિકાનું નામ શું છે?
Answer: અમૃતા પ્રિતમ
110. જહાંગીરે કયા હિંદુ ચિત્રકારને પર્શિયાના શાહ અબ્બાસ-પ્રથમનું ચિત્ર બનાવવા માટે મોકલ્યા હતા?
Answer: બિશન દાસ
111. ‘અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે?
Answer: ચાણક્ય
112. કયું શહેર ભારતના 'પિંક સિટી' તરીકે ઓળખાય છે?
Answer: જયપુર
113. 'શબરી ધામ' મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
Answer: ડાંગ
114. ગુજરાતમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
Answer: સોમનાથ
115. મધ્યપ્રદેશનું રાજ્ય વૃક્ષ કયું છે?
Answer: વડ
116. મનુષ્ય માટે જીવલેણ કોરોના વાયરસનું નામ શું છે?
Answer: SARS
117. નીચેનામાંથી કયું આંખનું બાહ્ય પડ છે?
Answer: કોર્નીઆ
118. ગ્રાફિકલ યુઝર એન્વાયરમેન્ટમાં સ્ટાન્ડર્ડ પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે?
Answer: માઉસ
119. ફિલ્મ જોવા માટે નીચેનામાંથી કયા ઉપકરણનો ઉપયોગ કરી શકાય છે?
Answer: કોમ્પ્યુટર
120. ઉત્તર ભારતમાં મંદિર-સ્થાપત્યની કઈ શૈલી છે?
Answer: નાગર-શૈલી
121. નીચેનામાંથી કઈ ભારતીય એકેડેમી રાષ્ટ્રીય સ્તરે નૃત્ય, નાટક અને સંગીતને પ્રોત્સાહન આપી રહી છે?
Answer: સંગીત નાટક અકાદમી
122. અવાજનું પ્રસરણ કયા માધ્યમમાં સૌથી વધુ ઝડપથી થાય છે ?
Answer: ઘન
123. ઇજનેરીના ક્યા ક્ષેત્રમાં રસ્તાઓ, પુલ, ઇમારતો અને જળ સંસાધનો જેવી માળખાકીય સુવિધાઓનું નિર્માણ અને જાળવણી કરવામાં આવે છે?
Answer: સિવિલ એન્જિનિયરિંગ
124. જો ભારતને જાણવું હોય તો સ્વામી વિવેકાનંદને જાણો આ કથન કોણે કર્યું છે?
Answer: રવીન્દ્રનાથ ટાગોરે
125. તમે ભલે દુબળા હો પણ કાળજુ વાઘ અને સિંહનું રાખો એવું કહેનાર નેતા કોણ હતા?
Answer: સરદાર વલ્લભભાઈ પટેલ
126. ગુજરાત સરકારની જ્ઞાનકુંજ યોજના હેઠળ ક્સ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી કેટલી વિદ્યાર્થીનીઓને વિનમુલ્યે શિક્ષણ અને હોસ્ટેલની સુવિધા પૂરી પાડવામાં આવે છે?
Answer: 15 હજાર
127. રાજ્યના છેવાડાના માણસોની નાની – નાની સમસ્યાઓનું સ્થળ ઉપર નિવારણ થાય તે માટે રાજ્ય સરકારે કયા કાર્યક્રમ હેઠળ મહા અભિયાન સમગ્ર રાજ્યમાં આરંભ્યું છે.
Answer: સેવા સેતુ
Comments
Post a Comment