28 8 22 g3q quiz answers



1. તાજેતરમાં (વર્ષ ૨૦૨૧-૨૨) ફળોનો બગાડ અટકાવવા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નાના વિક્રેતાઓને કેટલી છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું?

2. દૂધમાં કંઈ શર્કરા હોય છે?

* લેક્ટોઝ

3. ‘સન્માન કાર્યક્રમમાં કેટલાં વિષયોને આવરી લેવામાં આવ્યા છે?

4. સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ કયા સ્થળે મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો ?

* અમરેલી મહલ

5. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એડયુકેશન ક્યાં આવેલી હતી?

* ગાંધીનગર

6. ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાઓની નોંધણી, હાજરી, ભણતરના પરિણામાં, ડ્રોપઆઉટ અને એક્રેડિટેશન પર નજર રાખવા માટે કઈ સર્વેલન્સ સિસ્ટમ ગોઠવવામાં આવી છે?

• વિદ્યા સમીક્ષા કેન્દ્ર 

7. વીજળી વિષયક કાયદાઓનો કાર્યક્ષમ અમલ કરી વીજકરની મહેસુલી આવક ઉઘરાવવાની જવાબદારી કઇ કચેરીની છે?

8. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત મોરબીમાં વૈશ્વિક કક્ષાનો શેનો પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે?

* સિરામીક પાર્ક 

9. મહારાજા વીરભદ્રસિંહજીએ નિલમબાગ પેલેસને હેરિટેજ હોટલ ક્યારે જાહેર કરી હતી ?

1984

10. સપ્તકમાં કયા વાદ્યોની કલાને સંગીત ક્ષેત્રોમાં વિશેષતા ધરાવતા કલાકારોની જૂની પેઢીને આમંત્રણ આપીને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે ?

• સારંગી અને પખાવજ

11. કચ્છના કયા લૂંટારાએ પછીથી સંત તરીકે ખ્યાતિ મેળવી હતી ?

* જેસલ જાડેજા

12. વનરાજ ચાવડાનાં મંત્રી કોણ હતો?

* અણહીલ ભરવાડ

13. બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો.

* અવિનાશ વ્યાસ

14. નીચેનામાંથી કયું ગુજરાતનું લોકનૃત્ય છે ?

• ગરબા

15. પાટણની કઈ વાવ જાણીતી છે ?

રાણી કી વાવ

16. કાચબા-કાચબીના જાણીતા ભજનના રચયિતા કોણ છે ?

17. નીચેનામાંથી કર્યું મહાકાવ્ય કવિ કાલિદાસનું છે ?

મેઘદૂત, કુમાર સંભવ 

18. સંસ્કૃત કવિ બાણભટ્ટ કોના દરબારના સભ્ય હતા?

• રાજા હર્ષ વર્ધન

19. નીચેનામાંથી કયા રાજ્યમાં 'હમ્પી ડાન્સ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે?

* કર્ણાટક 

20. વેદનું સંકલન કોણે કર્યું?

* વ્યાસ મુનિ 

21. ભારતમાં ઉગ્રવાદને શરૂ કરવાનો શ્રેય કોને આપવામાં આવે છે?

22. ભારતમાં ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ કર્યો હતો?

ચંપારણ સત્યાગ્રહ

23. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત બીજા વર્ષે 50 ટકા રોપા જીવંત હોય તો રોપા દીઠ કેટલા પૈસા મળે છે ?

24. ભારતમાં કેટલા જાતના પ્રાણીઓની ઓળખ કરવામાં આવી છે ?

* 102,718 પ્રજાતિઓ

25. ગુજરાતને કેટલા એગ્રોક્લાઈમેટિક(Agro Climatic} ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે ?

* આઠ

26. ગુજરાતમાં આવેલ ધોળ વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

* November 1988

27. વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયાકિનારો કર્યો છે ?

• તિથલ બીચ 

28. છત્તીસગઢનું રાજ્ય પ્રાણી કયું છે ?

Wild water buffalo

29. મહારાષ્ટ્રનું રાજ્ય પક્ષી કયું છે ?

* Yellow footed green pigeon

30. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ' ક્યારે શરૂ કરવામાં આવ્યો ?

* January, 2018

31. ગુજરાત સરકારની કઈ વેબસાઈટ સોલર સિસ્ટમને લગતી માહિતી પૂરી પાડે છે ?

• The Ministry of New and Renewable Energy (MNRE),

32. કયા સ્થળે ઓઝોનનું સૌથી મોટું ગાબડું જોવા મળે છે.?

* Antarctic

33. ભારતમાં સૌ પ્રથમ સૌર ઊર્જા દ્વારા વીજઉત્પાદન માટેની નીતિ કયા રાજ્યએ જાહેર કરી ?

* ગુજરાત 

34. સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કીંગમાં 2021માં બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે કયા રાજ્યને જાહેર કરવામાં આવ્યુ છે ?

મેઘાલય

35. કચ્છના કેટલા તાલુકાઓમાં ‘સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ’ અમલમાં છે ?

36. નર્મદા નદીનું ઉદભવ સ્થાન કયું છે ?

* અમરકંટક 

37. ભારતમાં વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ કર્યો હોય છે ?

* 21st June

38. નિયામક, નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્યના નિયંત્રણ હેઠળ નાગરિક સંરક્ષણની તાલીમ શાળા (કેન્દ્ર) ક્યા આવેલી છે?

39. રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન હેઠળ વી.એચ.એસ.એન.સી.નું સંપૂર્ણ સ્વરૂપ શું છે?

• Village Health, Sanitation and Nutrition committee

40. મુદ્રા યોજના હેઠળ કેટલી યોજનાઓ / શ્રેણીઓ ઉપલબ્ધ છે?

ત્રણ

41. કયા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હીથી મુંબઈ સુધીનો પ્રવાસ, માત્ર 12 કલાકમાં પૂર્ણ કરી શકાશે?

• ઝોજીલા ટનલ

42. ગુજરાતમાં ક્યા સ્થળે કાગળનું ઉત્પાદન કરતી 'સેન્ટ્રલ પલ્પ મિલ આવેલી છે ?

43. ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કયા શહેરમાં છે?

* અમદાવાદ 

44. ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે ક્યારે ઉજવાય છે ?

* January 16

45. ભારતના કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો જન શિક્ષણ સંસ્થાન (ISS) ધરાવે છે ?

2

46. ગુજરાત સરકાર દ્વારા શરુ કરાયેલ D.ST. નું પૂરું નામ નીચેનામાંથી કયું છે ?

 * Department of Science & Technology,

47. કયું બિલ રાષ્ટ્ર માટે એક સમાન તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી માર્ગ નકશો પ્રદાન કરે છે?

48. પ્રસ્તાવનાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો?

• ફ્રાંસ 

49. કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થા (શિક્ષક સંવર્ગમાં અનામત) કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો?

50. ઉત્પાદનની જાહેરાત મુખ્યત્વે કોને અપીલ કરવા ઈચ્છે છે?

ગ્રાહકોને 

51. એવરેસ્ટ પર ચઢનાર પ્રથમ ઈન્ડો નેપાળી પર્વતારોહક કોણ હતા?

• બચેન્દ્રી પાલ
52. સૌપ્રથમ અંતરીક્ષમાં જનાર ભારતીય કોણ હતા?

• રાકેશ શર્મા

53. પ્રધાનમંત્રી જનધન યોજના(PMJDY) હેઠળ કોણ ખાતુ ખોલાવી શકે છે ?

18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો 

54. કઈ નહેર વિશ્વની સૌથી મોટી પાકી સિંચાઈ નહેર છે?

• નર્મદા મુખ્ય નહેર

55. સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી?

2009

56. પુરાણોમાં ગુજરાતની કઈ નદીને 'ગંગા' નામ આપવામાં આવેલું છે ?

દમણગંગા 

57. HRIDAY' યોજના કોના હસ્તે શરૂ થઈ?

• નરેન્દ્ર મોદી, Ministry of Urban Development, Government of India

58. દરેક સ્તરની પંચાયતના સભ્યપદો અને અધ્યક્ષપદો પૈકી ગુજરાતમાં કેટલા ટકા પદો મહિલાઓ માટે અનામત
રાખવામાં આવ્યા છે?

• 33%

59. વાઇબ્રન્ટ ગ્રામ સભા એ કેવા પ્રકારની સિસ્ટમ છે?

• એક સંકલિત વાસ્તવિક સમય ઑનલાઇન મોનિટરિંગ સિસ્ટમ

60. ગુજરાતમાં તાના રીરી સંગીત ઉત્સવનું આયોજન કયા સ્થળે થાય છે?

* વડનગર

61. ગુજરાત સરકારે જૂન 2021 થી ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર કેટલી સબસિડી આપી?

• ટુ-વ્હીલર કેટેગરીમાં રૂ. 20,000 સુધી, થ્રી-વ્હીલર માટે રૂ. 50,000 અને કાર માટે રૂ. 1.5 લાખ સુધી.

62. પૂર્વાંચલ એક્સપ્રેસ વેની લંબાઈ કેટલી છે?

* 340.8 km 

63. પ્રખ્યાત બ્રહ્મા મંદિર ક્યાં આવેલું છે?

* પુષ્કર 

64. અમદાવાદમાં કેટલા ફ્લાયઓવર છે ?

* 15 

65. RFID નું પૂરું નામ શું છે?

* Radio-Frequency IDentification

66. વિત્તિય સાક્ષરતા અભિયાન શું છે?

67. સૌપ્રથમ નાગરિક પાયલોટ કોણ હતા?

58. અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકોને સ્વતંત્ર દવાખાનું શરૂ કરવા માટે લોન તથા સહાય સરકારશ્રીની કઈ યોજના હેઠળ આપવામાં આવે છે?

• મુદ્રા યોજના

59. સ્ટાર્ટ અપ ઇન્ડિયાનો લાભ લેવા કંપની/પાર્ટનરશીપનું રજીસ્ટ્રેશન કેટલા વર્ષમાં થયેલ હોવું જોઈએ?

5 વર્ષ પહેલાં

70. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022માં જેનું લોકાર્પણ કર્યું છે તે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાહોદમાં કયા
સ્થળે તૈયાર કરવામાં આવેલ છે? 

71. વડોદરામાં શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર અને ભરૂચમાં શ્રી બટુકનાથ વ્યાયામશાળાની સ્થાપના ક્યારે થઈ હતી?

72. વિદ્યા સાધના યોજના' અંતર્ગત કોને સાયકલની ભેટ આપવામાં આવે છે ?

• અનુસૂચિત વર્ગની કેટેગરીની અને ધોરણ 9માં અભ્યાસ કરતી તમામ છોકરીઓ

73. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 'મિશન વાસવ્ય' હેઠળ સરકારની કઈ પહેલ વિક્ષેપને ટાળવા

ઘટાડવા, કેસની જરૂરિયાતો માટે મુસાફરીનો સમય અને સુરક્ષાની જોગવાઈને સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે?

• Juvenile Justice Act

74. એબ્સિસિક એસિડનું મુખ્ય કાર્ય શું છે?

• બીજની નિષ્ક્રિયતા અને બીજનો નિષેધ

75. મેઘધનુષમાં રંગો શાને કારણે હોય છે?

76. ધાતુઓમાં સૌથી વધુ ગરમીનું વાહક કયું છે?

સીસું 

77. નીચેનામાંથી કોણે બંગાળી ભાષાના માધ્યમથી શિક્ષણ આપવાના ઉદ્દેશ સાથે 'સ્વદેશી સમાજની સ્થાપના કરી હતી?

78. પોર્ટુગીઝ શાસનમાંથી ગોવા ક્યારે આઝાદ થયું ?

* 19 December 1961

79. ભારતીય ધ્વજની ઉત્પાદન પ્રક્રિયા અને વિશિષ્ટતાઓનું નિર્ધારણ કોણ કરે છે?

the Bureau of Indian Standards

80, JMANGનો હેતુ શો છે?

• સરકારી સેવાઓ સામાન્ય જનતાને ઑનલાઇન અને ચોવીસ કલાક ઉપલબ્ધ કરાવવા

81. બાળકની નોંધણી કરતી વખતે નીચેનામાંથી કયું ફરજિયાત છે?

82. છત્તીસગઢ રાજ્યનું પાટનગર કયું છે ?

• રાયપુર

83. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?

• મધ્યપ્રદેશ 

84. મૈથોન ડેમ કયા રાજ્યમાં આવેલો છે

* ઝારખંડ 

85. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે- આ સૂત્ર કયા નેતાએ આપ્યું હતું

* લોકમાન્ય બાળગંગાધર ટીળક

86. સાંચીનો સ્તૂપ કોણે બંધાવ્યો હતો?

• મૌર્ય સમ્રાટ અશોક 

87. સરદાર પટેલના મોટાભાઈનું નામ શું હતું?

* વિઠ્ઠલભાઈ પટેલ

88. ચારેબાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિ ભાગને કેવો ઉચ્ચપ્રદેશ કહે છે ?

intermountane plateaus

89. સગર્ભા સ્ત્રીઓ અને શિશુઓના કિસ્સામાં દર્દીને હોસ્પિટલમાં લઈ જવા માટે કઈ સેવા શરૂ કરવામાં આવી
હતી?

90. ચારમિનાર ટ્રોફી જે રમત સાથે સંકળાયેલ છે તેનું નામ આપો.

* Pole Vault

91. બાકુમાં આયોજિત ISSF શૂટિંગ વર્લ્ડ કપ 2022માં કઈ ભારતીય શૂટરે મહિલા 50 મીટર રાઇફલ 3P સિલ્વર મેડલ જીત્યો?

• Olympian Anjum Moudgil

92. ભારતમાં પ્રથમ ટેસ્ટ સદી કરનાર કોણ હતો?

• લાલા અમરનાથ 

93. હિપેટાઇટિસ એ કયા વાયરસને કારણે થાય છે?

હિપેટાઇટિસ એ વાયરસ

94, પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલા કેટલીક વ્યક્તિઓના 'નાગરિકતા હક બંધારણના કયા ભાગમાં આવે છે.?

* અનુચ્છેદ 6

95. ભારતીય બંધારણમાં કેટલા પ્રકારના રિટ છે ?

5

96. પ્રકાશસંશ્લેષણ દરમિયાન વિકસિત થયેલો ઓક્સિજન ક્યાંથી આવે છે?

• પાણીના અણુમાંથી

97. નીચેનામાંથી કોને પિત્તાશય નથી હોતું?

ઘોડામાં 

98. વર્ષ 2015 માં ભારત સરકાર દ્વારા ઔષધિ ક્ષેત્રે ગુજરાતમાંથી નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવા છે?.

99. સંસ્થાકીય કેટેગરી હેઠળ વર્ષ 2022 માટે ‘સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર ગુજરાતમાં કઈ સંસ્થાને આપવામાં આવ્યો છે?

• Gujarat Institute of Disaster Management

100. વર્ષ 2018 માટે 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ પુરુષ પ્લેબેક સિંગરનો એવોર્ડ કોને મળ્યો ?

* અરીજીત સિંહ

101, ‘વિશ્વ ધૂમ્રપાન નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

* 31 May

102. ભારતમાં અંધત્વ નિવારણ સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

* 1st April to 7th of April

103. પરમાણુ રિએક્ટરની શોધ કોણે કરી?

• એનરીકો ફર્મિ

104. કર્યું શહેર ભારતનાં બ્લેક સિટી' તરીકે ઓળખાય છે?

કોલકાતા 

105. ભારતની કઈ નદીને ‘વૃધ્ધ ગંગા' કહે છે?

ગોદાવરી 

106. 'તમસ' પુસ્તક કોણે લખ્યું છે?

* ભિષ્મ સાહની

107, 2022 ઓસ્કાર એવોર્ડમાં નોમિનેટ થયેલી એકમાત્ર ભારતીય ડોક્યુમેન્ટ્રી કઈ છે?

Writirig with Fire

108. પંચાયત રાજ મંત્રાલય માટે વિકસિત કરાયેલું કર્યું પોર્ટલ ‘ભુવન” જીઓપોર્ટલ દ્વારા હોસ્ટ કરવામાં આવે છે?

* યુક્ત ધારા 

109, 'ગુજરાત સાહિત્ય પરિષદ'ની સ્થાપના કોણે કરી હતી ?

• રણજિતરામ મહેતા 

110 ‘દિવસો જુદાઈના જાય છે' એ કયા ગઝલકારની કાવ્યપંક્તિ છે ?

• કવિ અબ્દુલ ગની 

111, ‘ચૈત્ય અને 'વિહાર કપા ધર્મ સાથે સંકળાયેલા છે?

* બૌદ્ધ ધર્મ 

112. હડપ્પા સંસ્કૃતિના ઓજારો અને હથિયારો કઈ ઘાતુમાંથી બનેલા હતા?

* copper, tin and bronze તાંબુ, કલાઈ, પિતળ

113. જેસલમેરનું સૌથી પ્રખ્યાત લેન્ડ માર્ક કર્યું?

* જેસલમેર કિલ્લો

114. ભારતના કયા રાજ્યમાં પ્રસિદ્ધ બદામી ગુફા મંદિરો આવેલા છે?

* કર્ણાટક 

115. ભારતના દેશ રત્ન તરીકે કોને ઓળખવામાં આવે છે?

• ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

116. મણિપુરનું રાજ્ય વૃક્ષ કયું છે?

• Phoebe hainesiana

117. નીચેનામાંથી કર્યો વૈદ પ્રથમ સંકલિત થયો હતો?

* રુગવેદ 

118. નીચેનામાંથી બચેન્દ્રિ પાલ સાથે શું સંબંધિત છે?

• Spirit of Adventure, એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા 

119, કયા ઉપકરણનો ઉપયોગ ડિજિટલ ડ્રોઇંગ તૈયાર કરવા માટે થાય છે?

• ટેબ્લેટ

120. TCP/IP શું કહેવાય છે?

Transmission Control Protocol

121. છત્રપતિ શિવાજી ટર્મિનસ કયા વર્ષમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નોંધાયેલું છે?

2004

122. કવિ કલાપીનો મહેલ ગુજરાતમાં ક્યાં આવેલો છે?

લાઠી, અમરેલી 

123. કયા ભારતીય તત્વજ્ઞાનીએ વિભાજન ન થઇ શકે તેવા કણને પરમાણુ નામ આપ્યું ?

* કણાદ

124. કઈ ધાતુને છરી વડે સરળતાથી કાપી શકાય છે?

સોડિયમ 

125. સિક્કા અને રાણાવાવ કયા ઉદ્યોગ માટે જાણીતા છે?

• સિમેન્ટ


Comments