2. કૃષિમાં IPM નું પૂરું નામ શું છે ?
Integrated Pest Management (સંકલિત જીવાત વ્યવસ્થાપન)
3. 2021માં 'વિશ્વ વિકલાંગતા દિવસ' નિમિત્તે બાળકોને કેવા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવી હતી ?
4. 'સર્વ શિક્ષા અભિયાન' (SSA) ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
2001-2002
5. 'સ્વરોજગરલક્ષી યોજના'માં અરજી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત વય મર્યાદા કેટલી છે ?
18 થી 55 વર્ષ
6. નીચેનામાંથી કઈ સંસ્થામાં ત્રણ મુખ્ય ક્ષેત્રો 'સેટેલાઇટ કોમ્યુનિકેશન, જીઓ-ઇન્ફોર્મેટિક્સ અને જિયો-સ્પેશિયલ ટેક્નોલોજી' છે ?
Bhaskaracharya Institute for Space Applications and Geoinformatics (BISAG), Gandhi Nagar
7. ગુજરાતમાં કુલ કેટલા પાવર પ્લાન્ટ છે ?
23
8. ગુજરાત રાજયમાં શિક્ષણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2019-20માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?
26,518 કરોડ
9. 'ગુજરાતી સાહિત્ય પરિષદ' કયું સામયિક બહાર પાડે છે ?
પરબ
10. 'ગુજરાત વિદ્યાસભા' દ્વારા કયું સામયિક ચાલે છે ?
બુદ્ધિ પ્રકાશ
11. કૃષ્ણમિત્ર સુદામાનું એક માત્ર મંદિર કયાં આવેલું છે ?
પોરબંદર
12. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી ?
ગાંધીજીએ
13. કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને ‘રાસદર્શન’ થયા હતા ?
ગોપનાથ મહાદેવ મંદિર
14. 'દોશી-હુસૈનની ગુફાઓ' કયા શહેરમાં આવેલી છે ?
અમદાવાદ
15. ગુજરાતના ઇતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે ?
સિદ્ધહેમ શબ્દાનુશાસન
16. ‘કંઈક લાખો નિરાશામાં,અમર આશા છુપાઈ છે ’ના સર્જક કોણ છે ?
17. ધ્રુવના પિતાનું નામ શું હતું ?
ઉતાનપાદ
18. ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું ?
સિદ્ધાર્થ
19. કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોકે કયા ધર્મનો અંગીકાર કર્યો હતો ?
બૌદ્ધ
20. બલરામનાં માતાનું નામ શું હતું ?
રોહિણી
21. 'ધૂમકેતુ' કોનું તખલ્લુસ છે ?
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
22. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ વાર્તાકાર તરીકે કોણ જાણીતું હતું ?
શામળ
23. સાયનોડોન ડેક્ટીલોન (ડુબ) કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ?
24. 'ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ' (GEER) ફાઉન્ડેશન દ્વારા સંચાલિત હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યમાં નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે કોણ સહભાગી બને છે ?
શાળા નાં વિદ્યાર્થીઓ
25. ઓ.સી.ઈ.એમ.એસ (ઓનલાઇન કન્ટિન્યુસ એમિશન એન્ડ ઇન્ફ્લુએન્ટ મોટરીંગ સિસ્ટમ )સિસ્ટમ એ શાને સંલગ્ન છે ?
26. વિશ્વમાં એકમાત્ર વૃક્ષ મેળો ક્યાં ભરાય છે ?
ખેજડી ગામ, જોધપુર, રાજસ્થાન
27. ગુજરાતના મધ્યભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?
કર્કવૃત્ત
28. હિમાચલપ્રદેશનું રાજ્ય પ્રાણી કયું છે ?
બર્ફીલો દિપડો
29. વન વિભાગમાંથી ખેતરની ફરતે લોખંડના કાંટાળાતારની વાડ કરી આપવાની યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?
30. GSWANનું પૂરું નામ શું છે ?
ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક
31. ભારતમાં તમામ પ્રવાહોના વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી રજૂ કરનાર પ્રથમ રાજ્ય કયું છે ?
ગુજરાત
32. નીચેનામાંથી કઈ યોજના વધતા કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે ઉપયોગી છે ?
33. ખોરાકની ઊર્જા કયા એકમમાં માપવામાં આવે છે ?
કેલેરી
34. પ્રોટીનના મૂળભૂત બિલ્ડીંગ બ્લોક્સ શું છે ?
એમિનો એસિડ
35. ભારતના 73માં પ્રજાસત્તાક પર્વે નવી દિલ્હીના રાજપથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત- સાબરકાંઠાના કયા વિસ્તારના ક્રાંતિકારીનો ટેબ્લો (ઝાંખી) પ્રસ્તુત કરવામાં આવ્યો હતો ?
પાલ દઢવાવ હત્યાકાંડ
36. ભારત દેશ પૃથ્વીના કયા ગોળાર્ધમાં આવેલો છે ?
ઉત્તર ગોળાર્ધમાં
37. પ્રતિષ્ઠિત 'પ્રેસિડેન્ટ'સ કલર્સ'થી સન્માનિત થવામાં ગુજરાત રાજ્યની પોલીસ દેશમાં ક્યા નંબરે હતી ?
38. નિયામક,નાગરિક સંરક્ષણ,ગુજરાત રાજ્ય,અમદાવાદના નિયંત્રણ હેઠળ નાગરિક સંરક્ષણની જિલ્લા તથા યુનિટ કક્ષાએ કેટલી કચેરીઓ આવેલી છે ?
39. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (યુઆઇપી) હેઠળ નીચેનામાંથી કઇ રસી પૂરી પાડવામાં આવે છે ?
40. 'ગ્રામોદ્યોગ વિકાસ યોજના' હેઠળ માટીકામની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
41. ગુજરાતના કયા અગ્રણી ઉદ્યોગપતિ પરિવારે 'કેલિકો મિલ'ની સ્થાપના કરી હતી ?
42. શાર્ક ઓઇલ શુદ્ધ કરવાની રિફાઇનરી ક્યાં આવેલી છે ?
વેરાવળ
43. ભાવનગર જિલ્લામાં ખારા પાણીના શુદ્ધિકરણનો પ્લાન્ટ કયાં આવેલો છે ?
44. 'સ્ટાર્ટઅપ ઈન્ડિયા' હેઠળની પહેલ નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે ?
Department of promotion of industry and internal trade
45. ગુજરાત સરકારના 'શ્રમયોગી કલ્યાણ બોર્ડ' દ્વારા 'ઉચ્ચતર શિક્ષણ સહાય યોજના' અંતર્ગત શ્રમયોગીનું બાળક એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવે તો તેને કેટલી સહાય મળે છે ?
46. ગુજરાત સરકારના ગુજરાત 'ગ્રામીણ કામદાર કલ્યાણ બોર્ડ' દ્વારા 'અકસ્માત જૂથ વીમા યોજના' હેઠળ લાભાર્થીને આંશિક અશક્તાતાના કિસ્સામાં કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
50,000/-
47. સંસદના બંને ગૃહોને કોણ બોલાવે છે અને સ્થગિત કરે છે ?
રાષ્ટ્રપતિ
48. માહિતી અધિકાર અધિનિયમ 2005 કઈ તારીખથી અમલમાં આવ્યો ?
12 ઓક્ટોબર 2005
49. કોણે ત્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યો ?
સુપ્રીમ કોર્ટે
50. જમ્મુ અને કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ 2020 હેઠળ, કઈ પ્રાદેશિક ભાષાઓને વિકસાવવા અને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવામાં આવી છે ?
કાશ્મીરી, ડોગરી, ઉર્દૂ, હિન્દી, અંગ્રેજી
51. ભારતના સૌપ્રથમ વડાપ્રધાન કોણ હતા ?
જવાહર લાલ નહેરુ
52. સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર કોણ હતા ?
સી. રાજગોપાલાચારી
53. 'સુકન્યા સમૃદ્ધિ યોજના'માંથી મળેલી નીચેનામાંથી કઈ ચૂકવણીને મુક્તિ આપવામાં આવી છે ?
54. ઓછી આવકવાળા કુટુંબો માટે ઝૂંપડપટ્ટીની જગ્યાએ નીચેનામાંથી કઈ સરકારી યોજના ઉપલબ્ધ કરવામાં આવી છે ?
પ્રધાનમંત્રી આવાસ યોજના
55. ગુજરાતના સંતરામપુર,કડાણા અને લુણાવાડા તાલુકાના જળસંકટગ્રસ્ત ગામોને કઈ નહેર દ્વારા સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે ?
56. અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા ?
રાવ બહાદુર ભાઈશંકર નાનાભાઈ
57. ભારતનું આર્થિક રીતે વિકસિત રાજ્ય કયું છે ?
મહારાષ્ટ્ર
58. ગ્રામીણ વિસ્તારમાં પાછા ફરેલા સ્થળાંતરિત શ્રમિકોને રોજગારીની તકો કઈ યોજના હેઠળ પૂરી પાડવામાં આવે છે ?
ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન
59. વાઇબ્રન્ટ ગ્રામ સભા એ શું છે ?
ઓનલાઇન પોર્ટલ છે જે સંકલિત વાસ્તવિક સમયની ઓનલાઇન મોનીટરીંગ સિસ્ટમ છે.
60. કયો રાષ્ટ્રીય ઉદ્યાન એશિયાઈ સિંહ માટે પ્રખ્યાત છે?
ગીર નેશનલ પાર્ક
61. 'બોગીબીલ પુલ' એક સંયુક્ત માર્ગ અને રેલ પુલ છે જે ભારતના કયા રાજ્યમાં આવેલો છે ?
આસામ
62. પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ 'પાવાગઢ' કયા જિલ્લામાં આવેલું છે ?
પંચમહાલ
63. ગુજરાત પર્યટન વિભાગ દ્વારા ' દેખો દ્વારકા' અંતર્ગત દેવભૂમિ દ્વારકા તથા આસપાસના પ્રેક્ષણીય સ્થળોના પ્રવાસ માટે વ્યક્તિદીઠ કેટલી ફી નક્કી કરવામાં આવી છે ?
64. મેઘાલય રાજ્યમાં NH-44(E) ના શિલોંગ-નોંગસ્ટોઇન વિભાગને 2-માર્ગીય (2-લેનિંગ) બનાવવાનું કાર્ય કયા વર્ષમાં પૂર્ણ થયું હતું ?
2017
65. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ વસૂલવા માટે કયા ઈલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ થાય છે ?
FASTag
66. પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ (PM SVANidhi)ની શરૂઆત ક્યારે થઈ હતી ?
June 2020
67. 'ડો.આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર' (DAIC) કયા શહેરમાં આવેલું છે ?
નવી દિલ્હી
68. 'સાત ફેરા સમૂહલગ્ન યોજના' અંતર્ગત શહેરી વિસ્તારના અનુસૂચિત જાતિનાં કુટુંબો માટેની આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
11,000/-
69. 'છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના' અંતર્ગત જિલ્લા કક્ષાએ ધોરણ 10માં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામ રૂપે કેટલી રકમ આપવામાં આવે છે ?
70. ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસે ગુજરાતમાં વર્ષ 2021માં કઈ યોજનાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું ?
71. રમતગમતની પ્રતિભાઓને ઓળખીને તાલીમ,પૂરતું પોષણ અને વ્યાપક ટુર્નામેન્ટ એક્સપોઝર સાથે ગુજરાત રાજ્યની નામાંકિત શાળાઓમાં સારા શિક્ષણ સાથે તેનું સંવર્ધન કરવા માટે 'સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત' દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
SAI Extension Centres of STCs/SAG scheme
72. ગુજરાત રાજ્યમાં કઈ યોજના અંતર્ગત સગર્ભાને પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવે છે ?
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના
73. 'મહિલા અને બાળ વિકાસ મંત્રાલય' દ્વારા 'મિશન શક્તિ યોજના' હેઠળ BBBPનું પૂરું નામ શું છે ?
બેટી બચાવો બેટી પઢાવો
74. કયા ક્લિનિકલ ટ્રાયલમાં COVID-19થી સાજા થયેલા દર્દીનું લોહી ગંભીર સ્થિતિવાળા દર્દીને ચડાવવામાં આવે છે ?
75. જમીનને ખેડવી અને ઉછેરવી તેને શું કહે છે ?
76. કપડાં અને વાસણોની સફાઇ માટે વપરાતા ડીટર્જન્ટમાં શેનો સમાવેશ થાય છે ?
સોડિયમ હાઈડ્રોક્સાઈડ / કોસ્ટિક સોડા
77. મહાત્મા ગાંધી દ્વારા 9મી ઓગસ્ટ, 1942ના રોજ કઈ ચળવળની શરૂઆત થઇ હતી ?
હિંદ છોડો આંદોલન
78. 'પૂર્ણ સ્વરાજ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી ?
26 January 1930
79. ખાદીનું કાપડ શેમાંથી બને છે ?
કોટન
80. દેશના તમામ કેન્દ્રીય વિદ્યાલયો માટે ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ કયું છે ?
KV shala darpan
81. નીચેનામાંથી કયો વિશ્વનો સૌથી મોટો બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે ?
ભારતનેટ
82. 'મણિમંદિર' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
મોરબી
83. 'છપ્પનિયા દુકાળ’ તરીકે જાણીતો બનેલો દુષ્કાળ કઈ સાલમાં પડ્યો હતો ?
1899 - 1900
84. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર કયા જિલ્લામાં આવેલું છે ?
બોટાદ
85. 'ભારતના નેપોલિયન' તરીકે કોને ઓળખવામાં આવે છે ?
સમુદ્ર ગુપ્ત
86. ગાંધીજીએ પોતાના 'પાંચમા પુત્ર' તરીકે કોને સ્વીકાર્યા હતા ?
જમનાલાલ બજાજ
87. જલિયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં કોણે વાઇસરોયની કાર્યકારી પરિષદમાંથી રાજીનામું આપી દીધું હતું ?
સર શંકર નાયર
88. 'રેડ રિવર' તરીકે કઈ નદી ઓળખાય છે ?
બ્રહ્મપુત્રા નદી
89. ઘડિયાળના કાંટાની ગતિ કયા પ્રકારની હોય છે ?
એકસમાન વૃતિય ગતિ
90. વાનખેડે સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?
મુંબઈ, મહારાષ્ટ્ર
91. કયા ભારતીય ચેસ ખેલાડીએ ‘2022 રેકજાવિક ઓપન ટુર્નામેન્ટ’ જીતી છે ?
પ્રજ્ઞાનંદ આર.
92. 'રાષ્ટ્રીય રમતગમત દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
14 ફેબ્રુઆરી
93. ફંગલ ત્વચાના ચેપ કે જે સામાન્ય રીતે અંગૂઠાની વચ્ચે શરૂ થાય છે તેને શું કહેવામાં આવે છે ?
Athlete's foot (Tinea Pedis)
94. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિએ લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Article 66
95. પંચાયતી રાજની વ્યાખ્યા કયા બંધારણીય અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
Article 243
96. સજીવોના બાયનોમીયલ(Binomial)નામકરણના પિતા કોણ હતા ?
કેરોલસ લિનીયસ
97. સેફ્ટી બ્રેક જે એલિવેટરને ક્રેશ થવાથી રોકે છે તેની શોધ કોણે કરી છે ?
એલિસા ઓટીસ
98. શ્રી પંકજ અડવાણીને રમતગમતના ક્ષેત્રમાં પદ્મભૂષણ એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા ?
2018
99. યુદ્ધસમયના બહાદુરી પુરસ્કારોમાંનો ભારતનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર કયો છે ?
પરમવીર ચક્ર
100. વર્ષ 2019 માટે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં 'શ્રેષ્ઠ પુરુષ પ્લેબેક સિંગર'નો એવોર્ડ કોને મળેલ છે ?
બી પ્રાક
101. 'આંતરરાષ્ટ્રીય પ્રવાસન દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
27 સપ્ટેમ્બર
102. 'વિશ્વ માછીમારી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
27 જુન
103. 'અમૃત' (AMRUT)નું સંપૂર્ણ સ્વરૂપ શું છે ?
અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાંસફોર્મેશન
104. 'અસ્તોમા સદ ગમય...' પ્રાર્થના કયા ઉપનિષદમાંથી લેવામાં આવી છે ?
બૃહદારણ્યક ઉપનિષદ
105. કયા મિશનનો હેતુ ભારતના દરેક જિલ્લામાં 75 જળાશયોના વિકાસ અને પુનર્જીવનનો છે ?
મિશન અમૃત સરોવર
106. 'કન્યાવિદાય' કોની રચના છે ?
107. 'હેલીના' કયા પ્રકારની મિસાઈલ છે ?
એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલ
108. ભારતીય નૌકાદળની આઈ.એન.એસ.શાલ્કી સબમરીન કયા વર્ગની સબમરીન છે ?
શિશુપાલ ક્લાસ ડિઝલ ઇલેક્ટ્રિક સબમરીન
109. સુરત અને તાપી જિલ્લાના દુબળા આદિવાસીઓના નૃત્યનું નામ શું છે ?
ટિપ્પણી નૃત્ય
110. રામાયણમાં સૌથી વધારે બલિદાન આપનાર લક્ષ્મણની પત્નીનું નામ શું હતું ?
ઉર્મિલા
111. ઈલોરાની ગુફામાં ક્યું મંદિર આવલું છે ?
કૈલાસ મંદિર
112. અથર્વવેદની રચના કોણે કરી છે ?
113. કયુ શહેર 'ઉદ્યાનનગરી' તરીકે ઓળખાય છે ?
બેંગલોર
114. ડાંગ દરબાર ક્યા સ્થળે ઉજવાય છે ?
સાપુતારા
115. 'ભારતના શેક્સપિયર' તરીકે કોણ ઓળખાય છે ?
કાલિદાસ
116. ઉત્તરાખંડનું રાજ્ય વૃક્ષ કયું છે ?
Rhododendron arboretum
117. કઠ ઉપનિષદ (कठोपनिषद्) કયા વેદ સાથે સંબંધિત છે ?
કૃષ્ણ યજુર્વેદ
118. નીચેનામાંથી કયું એક (single ) પટલ દ્વારા આવરી લેવામાં આવે છે ?
લાયસોઝોમ
119. ઇન્ટીગ્રેટેડ સર્કિટમાં વપરાયેલ MOS નું પૂર્ણ સ્વરૂપ શું છે ?
મેટલ ઓક્સાઈડ સેમિકન્ડક્ટર
120. ફાઇલ ફોર્મેટમાં PDF નું પૂર્ણ સ્વરૂપ શું છે ?
પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ
121. જાણીતા કવિ હેમચંન્દ્રાચાર્યએ ગુજરાતી વ્યાકરણનો કયો પ્રતિષ્ઠિત ગ્રંથ લખ્યો છે ?
122. 'નવલખા મહેલ' ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
ભગવત પુરાણ, ગોંડલ, ગુજરાત
123. નીચેનામાંથી કઈ 'ફ્લાય એશ મેનેજમેન્ટ એન્ડ યુટિલાઈઝેશન મિશન'ની નોડલ એજન્સી છે ?
MoEF&CC
124. કયા ડોક્ટર હૃદય અને રક્તવાહિનીઓની સમસ્યાઓનુ નિદાન તથા સારવાર કરે છે ?
કાર્ડિયોલોજીસ્ટ
125. 'ધોળી ધજા ડેમ' કયા જિલ્લામાં આવેલ છે ?
સુરેન્દ્રનગર
Comments
Post a Comment