26 8 22 g3q quiz answers

1. ગુજરાત રાજ્યમાં ગૌશાળા/પાંજરાપોળને ગૌચર વિકાસ કરવા કેટલી મહત્તમ સહાય મળે છે ?

2. ભારતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક રાજ્ય કયું છે ?

ઉત્તરપ્રદેશ

3. ‘'મહિલા સામખ્ય’ કાર્યક્રમનો હેતુ શું છે ?

ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ ખાસ કરીને સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાયેલી મહિલાઓના શિક્ષણ અને સશક્તિકરણ માટેનો એક નક્કર કાર્યક્રમ, 

4. એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજનું આખું નામ શું છે ?

લાલભાઈ દલપતભાઈ ઈજનેરી કોલેજ 

5. ગુજરાત સરકાર દ્વારા અમલી 'સ્વરોજગારલક્ષી' યોજના માટે કયા રાજ્યનો નાગરિક અરજી કરવા પાત્ર છે ?

6. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા 'શોધશુદ્ધિ' કાર્યક્રમનો હેતુ શું છે ?

gives access to Plagiarism Detection Software to 1000+ Institutions

7. ગુજરાત રાજ્યમાં લાંબાગાળાની રિન્યૂએબલ પોલિસીના વિકાસ અને ટકાઉ ઉર્જા કાર્યક્રમોના અમલીકરણમાં કઇ એજન્સીએ અગ્રેસરની ભૂમિકા ભજવી છે ?

Gujarat Energy Development Agency (GEDA)

8. ગુજરાત રાજ્યમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2019-20માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?

Rs 64,609 કરોડ

9. ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્મારકનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?

13 April 20181

10. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે ?

વૌઠા નો મેળો 

11. લંડનમાં ‘ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ’ અખબાર કોણે શરૂ કર્યું હતું ?

શ્યામજી કૃષ્ણ વર્મા 

12. કર્કોટક વંશનું શાસન ક્યાં હતું ?

કાશ્મીરમાં 

13. ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર કયું છે ?

અમદાવાદ 

14. 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કાવ્ય કોણે રચ્યું છે ?

અરદેશર ખબરદાર 

15. ગુજરાતના પ્રથમ કોશકાર કોણ હતા ?

કવિ નર્મદ 

16. અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે ?

શામળ

17. વ્યાકરણશાસ્ત્રી પાણિનીએ કયા વ્યાકરણ ગ્રંથની રચના કરી છે ?

અષ્ટાધ્યાયી

18. મહાવીર સ્વામીનાં માતાનું નામ શું હતું ?

ત્રિશલા

19. નજરકેદમાંથી છૂટ્યા પછી કયા સ્થળેથી સુભાષચન્દ્ર બોઝે રેડિયો પર પ્રવચન આપ્યું હતું ?

સિંગાપોર ખાતેના આઝાદ હિંદ ફોજ ના રેડિયો સ્ટેશન પરથી

20. ભારતનું પ્રમાણભૂત કેલેન્ડર કયું છે ?

શક કેલેન્ડર 

21. 'ગોદાન'ના સર્જક કોણ છે ?

પ્રેમચંદ 

22. ગુજરાતી સાહિત્યના પ્રાગ્ નરસિંહ યુગમાં વ્યાકરણના પ્રણેતા તરીકે કોણ જાણીતું હતું ?

23. બુકાનાનિયા લંઝાન (ચારોળી) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?

24. ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા સસ્તન પ્રાણીઓ ગુજરાતમાં છે ?

25. વન્ય પશુના હુમલા દ્વારા મનુષ્યને ઇજા થાય અને 3 દિવસ અથવા વધુ સમય હોસ્પિટલમાં દાખલ રહે તો તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?

26. ગુજરાતમાં આવેલ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?

34 ચોરસ કિલોમીટર 

27. ગુજરાતમાં કરોડો વર્ષ જૂના ડાયનોસોરના અવશેષ કયા સ્થળેથી મળી આવ્યા છે ?

બાલાસિનોર 

28. પૂર્વીય હિસ્સાને બાદ કરતાં કચ્છનો મોટો ભાગ કયા ભૂકંપ ઝોન (Seismic zone )માં આવે છે ?

ભૂકંપ ઝોન પાંચ 

29. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-8 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?

30. 'બેટી બચાવો બેટી પઢાઓ' અભિયાન હેઠળ શરૂ કરવામાં આવેલી ભારતની નાની બચત યોજના કઈ છે ?

સુકન્યા સમૃદ્ધિ યોજના 

31. ઇ-ગ્રામ બ્રોડબેન્ડ VSAT કનેક્ટિવિટી નેટવર્કનું બીજું નામ શું છે ?

PAWAN network 

32. ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કઈ યોજના ઘટતા જતા વનવિસ્તાર અને જળવાયુ પરિવર્તનને રોકવા માટે બનાવવામાં આવી છે ?

નેશનલ મિશન ફોર ગ્રીન ઈંડિયા 

33. 'ચંદ્રયાન-2'ના મહિલા પ્રૉજેક્ટ ડિરેકટરનું નામ શું છે ?

એમ. વનિથા

34. જલ શક્તિ અભિયાન હેઠળની પ્રવૃત્તિઓને સરળ બનાવવા માટે દરેક જિલ્લા, નગરપાલિકાઓ અથવા GP કચેરીઓમાં કયા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે ?

35. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ભારતીય પોલીસ સેવા (આઈ.પી.એસ.)ની રચના કરવામાં આવી છે ?

અનુચ્છેદ 312

36. કયા પ્રદેશને ભારતનું ઠંડુ રણ કહેવામાં આવે છે ?

લદાખ 

37. ભારત સરકારે નાગપુરમાં એનડીઆરએફ-એકેડમીની સ્થાપનાની અધિસૂચના ક્યારે જાહેર કરી હતી ?

2018

38. ગુજરાતમાં કેટલી સૈનિક શાળા આવેલી છે ?

39. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ (એસએફએસઆઇ) માટે નીચેનામાંથી કયું માન્ય માપદંડ છે ?

40. લોજિસ્ટિક પાર્ક સહાય યોજનાનો અમલ કયા વર્ષથી કરવામાં આવેલ છે ?

2017

41. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?

અગરબત્તી મેન્યુફેકચરિંગ મશીન, અગરબત્તી બનાવવા માટે કાચા માલ સાથે સહાય

42. મોરબી નીચેનામાંથી કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે ?

સિરામીક ઉદ્યોગ 

43. એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ?

ચૂનો 

44. સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલની પાંચમી વર્ષગાંઠ પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કુલ કેટલા કરોડના 'સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડ'ની જાહેરાત કરી ?

20,000 કરોડ

45. ગુજરાત સરકાર દ્વારા 'શિક્ષણ સહાય યોજના' હેઠળ ડિગ્રી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?

10,000 રુપિયા પ્રતિ વર્ષ 

46. 'આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના' હેઠળ લોન ક્રેડિટથી પ્રથમ છ મહિના માટે લાભાર્થી દ્વારા કેટલું વ્યાજ અને મૂડી ચૂકવવા પાત્ર થશે ?

2 %

47. મોરબી કયા જીલ્લાઓના ભાગોમાંથી બનાવવામાં આવ્યું હતું ?

48. બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દ કયા સુધારામાં ઉમેરવામાં આવ્યો હતો ?

42 મોં બંધારણીય સુધારો

49. કયો અધિનિયમ ભારતમાં જીવનના વિવિધ પાસાઓમાં વિકલાંગ લોકોના અધિકારો અને ગૌરવને પ્રોત્સાહન આપે છે અને તેનું રક્ષણ કરે છે ?

દિવ્યાંગ જન અધિકાર અધિનિયમ, 2016

50. કોઈપણ સંસ્થામાં લઘુત્તમ વેતન ચૂકવવાની સિસ્ટમનો હેતુ શું છે ?

51. કેન્દ્રીય મંત્રી મંડળમાંથી રાજીનામું આપનાર પ્રથમ મંત્રી કોણ હતા ?

52. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોને નોમિનેટ કરી શકાય છે ?

12

53. જમીન દફતરોની જાળવણી અને સેવાઓ વધુ સારી રીતે પૂરી પાડવા કઈ સીસ્ટમનો અસરકારક અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ?

54. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા અસ્તિત્વ ધરાવે છે ?

8

55. ચેક ડેમ બાંધવા, ડેમને ડિસેલિનેશન કરવા અને તળાવોને ઉંડા કરાવવા વગેરે કઈ યોજના અંતર્ગત આવે છે ?

56. ગુજરાત ભારતમાં મત્સ્ય ઉત્પાદનમાં કયું સ્થાન ધરાવે છે ?

3rd

57. કઈ યોજના હેઠળ વર્ષ 2022ના અંત સુધીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારને પરવડી શકે તેવા ઘરો પૂરા પાડવાની સુવિધા છે ?

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)

58. તાલુકા/જિલ્લા પંચાયતના પ્રમુખોની ચૂંટણીમાં પ્રમુખ બનવા માટે શું જરૂરી છે ?


59. પંચાયતી રાજનો મુખ્ય હેતુ શું છે ?

લોકશાહી નું વિકેન્દ્રીકરણ કરવું 

60. ભારતમાલા પરિયોજના હેઠળ આર્થિક કોરિડોરની કુલ લંબાઈ કેટલી છે ?

26,000 km

61. 'પર્યટન એ એવી સફર છે કે જેમાં નીચેના ત્રણ ઘટકોમાંથી ઓછામાં ઓછા બે શારીરિક પ્રવૃત્તિ, કુદરતી વાતાવરણ અને સાંસ્કૃતિક તલ્લીનતાનો સમાવેશ થાય છે' તેને શું કહેવાય છે ?

Adventure tourism 

62. ભારતનું પવિત્ર યાત્રાધામ અમરનાથ કયા રાજ્યમાં આવેલું છે ?

જમ્મુ કાશ્મીર 

63. ગુજરાત પર્યટન વિભાગ દ્વારા 'દેખો દ્વારકા' અંતર્ગત દેવભૂમિ દ્વારકા તથા આસપાસના પ્રેક્ષણીય સ્થળોના પ્રવાસ માટે કઈ બસ સુવિધાનો આરંભ કરવામાં આવ્યો છે ?

64. નેશનલ એક્સપ્રેસ હાઇવે-2 (NE2) કયા બે રાજ્યમાં પથરાયેલો છે ?

65. 'અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ' ના પ્રથમ તબક્કામાં ઉત્તર-દક્ષિણ કોરિડોરની સૂચિત લંબાઈ કેટલી છે ?

40.03 km

66. નીતિ આયોગ કઈ વ્યૂહાત્મક રાષ્ટ્ર-નિર્માણ પહેલ શરૂ કરવા માટે છે ?

અટલ ઈનોવેશન મિશન

67. ભારતમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

1 April 2017

68. કઈ યોજનાનો લાભ ટેકનિકલ અને પ્રોફેશનલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા SEBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છે ?

69. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ખાનગી ટ્યૂશન ફી પેટે કેટલી રકમ મળે છે ?

70. ગુજરાતમાં કઈ જગ્યાએ રોજગાર દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ રોજગારી પૂરી પાડવા 'અનુબંધમ' પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો ?

71. વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ કેટલી ડિ.એલ​.એસ​.એસ​.(District Level Sports Schools Yojana) નિવાસી શાળાઓમાં ભાઈ-બહેનોને પ્રવેશ આપવામાં આવેલ હતો ?

72. 'નેશનલ આયર્ન યોજના'માં છ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકોને અઠવાડિયામાં બે વખત આશાવર્કર દ્વારા શું આપવામાં આવે છે ?

20 mg એલિમેન્ટલ આયર્ન, 100 માઈક્રોગ્રામ ફોલિક એસિડ અને 6-59 મહિનાના પૂર્વશાળા ના બાળકો માટે ઉંમરને અનુરૂપ ડી-વર્મિંગ ગોળી 

73. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 'બેટી બચાવો બેટી પઢાવો યોજના' અંગે તેમના ક્ષેત્રમાં યોગદાન માટે બે જિલ્લા પંચાયતો અને બે ગ્રામ પંચાયતોને કયો એવોર્ડ આપવામાં આવે છે ?

રાણી રુદ્રમાદેવી એવોર્ડ

74. નીચેનામાંથી કયું ફિલોસોફરનું ઊન કહેવાય છે ?

ઝિંક ઓક્સાઈડ 

75. વાઈરસ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

76. કિડની દ્વારા દર મિનિટે અંદાજે કેટલું લોહી ફિલ્ટર થાય છે ?

અડધા કપ જેટલું 

77. મહાત્મા ગાંધીએ ખાદીને શા માટે પ્રોત્સાહન આપ્યું હતું ?

ગ્રામીણ સ્વ રોજગારી અને સ્વ નિર્ભરતા માટે 

78. બંધારણ સભા દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજ ક્યારે અપનાવવામાં આવ્યો હતો ?

22 જુલાઈ 1947

79. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ અધિનિયમ કયા વર્ષે પસાર થયો હતો ?

1956

80. ઉમંગ એપ કયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે ?

ગૂગલ પ્લે

81. ઈ-ગવર્નન્સ માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે ?

82. માતાના મઢ યાત્રાધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

કચ્છ

83. વેદાંથાંગલ જળચર પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?

તમિલનાડુ 

84. કયું શહેર ભારતનું દૂધ શહેર (મિલ્ક સિટી) તરીકે ઓળખાય છે ?

આણંદ 

85. મહાદેવભાઈ દેસાઈ કોણ હતા ?

ભારતીય સ્વતંત્રતા ચળવળ માટે કાર્યકર્તા, ગાંધીજી ના અંગત સચિવ, લેખક

86. 'કર્ણાટકની લક્ષ્મીબાઈ' તરીકે કોણ જાણીતું છે ?

રાણી ચેન્નમા 

87. ગોપાલ કૃષ્ણ ગોખલેએ 1905માં શેની સ્થાપના કરી હતી ?

સર્વન્ટસ ઓફ ઈન્ડિયા સોસાયટી 

88. નીચેનામાંથી કયા ક્ષેત્રમાં ભારતમાં વપરાતા કુલ પાણીનો મોટો હિસ્સો છે ?

કૃષિ ક્ષેત્રે 

89. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કેટલા ટકા ભારતીય પરિવારોને આવરી લેશે ?

40%

90. ઓલિમ્પિક સૂત્ર "સિટીયસ, અલ્ટીયસ, ફોર્ટિયસ" છે. તેનો અર્થ છે "ઝડપી, ઉચ્ચ, ________."

મજબૂત 

91. ક્રિકેટ વર્લ્ડ કપ 1983ની ફાઇનલમાં ભારતે કેટલા રન બનાવ્યા હતા ?

92. કયા દેશને 'ક્રિકેટના પિતા' કહેવામાં આવે છે?

ઈંગ્લેન્ડ 

93. નીચેનામાંથી કયા વિટામિનને કોબાલામિન તરીકે પણ ઓળખવામાં આવે છે ?

વિટામિન B12

94. 'જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા' બંધારણની કઈ કલમમાં છે ?

95. વિદેશમાં ભારતીય રાજદૂતોની નિમણૂક કોણ કરે છે ?

રાષ્ટ્રપતિ 

96. '.MOV' એક્સ્ટેંશન એ સામાન્ય રીતે કયા પ્રકારની ફાઇલનો સંદર્ભ આપે છે ?

મૂવી અને એનિમેશન વિડીયો ફાઈલ

97. તાજા પાણીના છોડ અને પ્રાણીઓના જીવન માટે કઈ પીએચ રેન્જ (pH range)સૌથી વધુ અનુકૂળ છે ?

6.5 - 7.5

98. નીચેનામાંથી કોને વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા રમતગમતના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?

પી.વી. સિંધુ

99. ભારત તરફથી 'ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ' (યુએનનું સર્વોચ્ચ પર્યાવરણ સન્માન) -2018 પ્રાપ્ત કરનાર કયા વડાપ્રધાન છે ?

બાર્બાડોસ ના વડાપ્રધાન મિઆ મોટ્ટેલી 

100. વર્ષ 1976 માટે 24માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

કાનન દેવી

101. વિશ્વમાં મે મહિનાનો પ્રથમ મંગળવાર કયા દિવસ તરીકે ઉજવાય છે ?

May Day, Workers' day or international workers'day

102. વ્યક્તિઓની હેરફેર સામેનો વિશ્વ દિવસ ક્યારે હોય છે ?

30 July 

103. મેજર ધ્યાનચંદ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

હોકી 

104. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતુ ?

દુર્લભ રાજ સોલંકી 

105. 2021માં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની ચોથી આવૃત્તિનું આયોજન કયા શહેરમાં થયું હતું ?

પંચકુલા, હરિયાણા 

106. 'હંસાઉલી' કયા જૈનેતર કવિની રચના છે ?

અસાઈત 

107. ઈ-ધરા વ્યવસ્થાપન અંતર્ગત સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં કુલ કેટલા મહેસૂલી કેસોની વિગતો ઓનલાઈન મૂકવામાં આવી છે ?

108. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે ?

109. પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતી ગુજરાતી મૂક ફિલ્મનું નામ શું છે ?

રેવા

110. રામાયણમાં કેટલા અધ્યાય આવેલા છે ?

111. સિંધુ ખીણની સંસ્કૃતિમાં કયા દેવતાની પૂજા કરવામાં આવતી હતી ?

પશુપતિનાથ 

112. આર્યોમાં કુટુંબના વડાને શું કહેવાતું હતું ?

113. રાજસ્થાનનું કયું શહેર પક્ષી જોવાના સ્થળ તરીકે પ્રખ્યાત છે ?

ભરતપુર

114. કેન્ડોલિમ બીચ કયા રાજ્યમાં આવેલ છે ?

ગોવા

115. વિશિષ્ટાદ્વૈતવાદના સ્થાપક કોણ છે ?

રામાનુજ

116. આસામનું રાજ્ય વૃક્ષ કયું છે ?

Dipterocarpus retusus

117. આયુર્વેદ પરનો 'ચરક સંહિતા' સંસ્કૃત ગ્રંથ કોણે લખ્યો ?

મહર્ષિ ચરકે 

118. કયા વિટામિનની ઉણપથી રાત્રિ અંધત્વ થઈ શકે છે ? 

વિટામિન એ 

119. કમ્પ્યૂટર નેટવર્કના સંદર્ભમાં WANનું સંપૂર્ણ સ્વરૂપ શું છે ?

Wide area network 

120. ફરીથી વાપરી શકાય તેવા ઓપ્ટિકલ સ્ટોરેજનું ટૂંકું નામ શું છે ?

RW (rewritable) DVD

121. રૂદ્ર મહાલય નામથી પ્રસિધ્ધ ભગવાન શિવનું મંદિર કઈ સદીમાં બનાવવામાં આવ્યું હતું ?

ઈ.સ. 943

122. 'પાંચ પાંડવ રથમંદિર' ભારતમાં ક્યાં આવેલું છે ?

મહાબલીપુરમ્

123. ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશોના કાર્યકારી વડા કોણ છે ?

રાષ્ટ્રપતિ 

124. હોમિયોપેથિક ડૉક્ટર બનવા માટે કઈ ડિગ્રીની જરૂર છે ?

BHMS (Bachelor of Homeopathic Medicine and Surgery)

125. કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે ?

મુંદ્રા, કચ્છ 

Comments