1. ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયું છે ?
ઊંઝા
2. લેક્ટોઝ ઇનટૉલેરન્સ શું છે ?
લેક્ટોઝનું પાચન ન કરી શકવું.
3. સરદાર પટેલ ક્વિઝ મહાભિયાન -2021નું આયોજન કઈ ઍપ્લિકેશનથી કરવામાં આવ્યું હતું ?
4. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ (IIM) અમદાવાદની સ્થાપના કોણે કરી ?
વિક્રમ સારાભાઈ, કસ્તુરભાઈ લાલભાઈ, કમલા ચૌધરી
5. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઇ સ્કીમમાં આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે ?
6. સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્યના સર્વાંગી વિકાસ માટે ગુજરાતના લોકોને વિવિધ કેટેગરીમાં શિક્ષિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ ચેનલ શરૂ કરવામાં આવી છે ?
વંદે ગુજરાત
7. ફેમ ઇન્ડિયા FAME (Faster Adoption and manufacturing of Hybrid and Electrical vehicles) સ્કીમની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી છે ?
2015
8. વીમા સંબંધિત કોઈ પણ જાણકારી માટે સરકારશ્રીની કઈ વૅબસાઇટ કાર્યરત છે ?
https://new.irdai.gov.in
9. કોના સહયોગથી સંસ્કૃતિકુંજ, ગાંધીનગર ખાતે વસંતોત્સવનું આયોજનમાં કરવામાં આવે છે ?
યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત સરકાર
10. રઘુવીર ચૌધરીને કયા વર્ષમાં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ?
2015
11. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં કઈ કંપનીની તરફેણમાં કેસ લડવા ગયા હતા ?
અબ્દુલા એન્ડ કંપની
12. સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ જણાવો.
મીનળદેવી / મયણલ્લાદેવી
13. વર્લ્ડ હેરિટેજ સ્થળ ચાંપનેરનો ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે ?
મીરાત-એ-સિકંદરી
14. કયા બિનગુજરાતી સાહિત્યકાર 'સવાઇ ગુજરાતી' તરીકે ગણના પામ્યા છે ?
કાકા કાલેલકર / દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
15. ઉત્તર ગુજરાતમાં આવેલી યુનિવર્સિટી કયા સાહિત્યસર્જકના નામ સાથે જોડાયેલી છે ?
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી
16. ભારતની મોટાભાગની ભાષાઓની જનનીરૂપ ભાષા કઈ છે ?
સંસ્કૃત
17. પુરાણોની રચના કોણે કરી છે ?
વ્યાસ મુનિ
18. જેલમ અને ચિનાબ નદીઓની વચ્ચેના રાજ્યનો રાજા કોણ હતો ?
પોરસ
19. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કોણે કરી હતી ?
કેશવ બલીરામ હેડગેવાર
20. પર્યુષણ કયા ધર્મનો તહેવાર છે ?
જૈન
21. રવીન્દ્રનાથ ટાગોરને 'ગુરુદેવ'નું બિરુદ કોણે આપ્યું હતું ?
બ્રહ્મબાંધવ ઉપાધ્યાય એ 1901માં
22. જૂનાગઢ ક્યારે ભારત સંઘમાં ભળ્યું ?
1948
23. સિમ્પ્લોકોસ રેસમોસા (લોધ્ર)છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
24. ગુજરાતના ગીરમાં રહેતા સિંહનું સરેરાશ આયુષ્ય અંદાજે કેટલું હોય છે ?
16 - 18 વર્ષ
25. વર્ષ 2020-21માં માનવ-પ્રાણી વચ્ચેના સંઘર્ષને ઘટાડવા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ દેખરેખ માટે વનવિભાગ દ્વારા કેટલા સિંહોને રેડિયો કોલર લગાવવામાં આવ્યા ?
26. ગુજરાતમાં આવેલ કચ્છ રણ વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
ફેબ્રુઆરી 1986
27. ફોરેસ્ટ ફાયર એલર્ટ સીસ્ટમ વર્ઝન 2.0 ઍપ્લિકેશન કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી?
2017
28. ત્રિપુરાનું રાજ્ય પ્રાણી કયું છે ?
Phyre's leaf monkey
29. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?
સુરખાબ / ફ્લેમિંગો
30. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રગટ થતા સામયિકનું નામ શું છે ?
રોજગાર સમાચાર
31. ગુજરાતમાં સિસ્મૉલૉજીકલ રિસર્ચ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી ?
2004
32. ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડના કયા પ્રોજેક્ટ હેઠળ રાજ્યની મુખ્ય નદીઓના પાણીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવે છે ?
Global environmental monitoring system project
33. પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી કયો વાયુ બચાવે છે ?
ઓઝોન
34. ફુલબ્રાઈટ-કલામ ક્લાઈમેટ ફેલોશિપનું સંચાલન કઈ સંસ્થા કરે છે ?
USIEF - United States-India Educational Foundation
35. દર વર્ષે ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
26 જૂન
36. નીચેનામાંથી કયો દેશ ભારત સાથે સૌથી વધુ જમીન સરહદથી જોડાયેલો છે ?
બાંગ્લાદેશ
37. કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના સંદર્ભમાં 'NDRF'નું પૂરું નામ શું છે ?
National Disaster Response Force
38. ભારતમાં વર્ષ-2021માં માનનીય રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવેલ 'જીવન રક્ષા પદક' કોને આપવામાં આવ્યો હતો ?
અનિલકુમાર
39. ઈ -સંજીવની OPD શું છે ?
સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોંમ્પ્યુટિંગ (મોહાલી) દ્વારા વિકસીત ભારત સરકાર ની મુખ્ય ટેલીમેડિસીન ટેકનોલોજી
40. ભારતની હીરાની રાજધાની સુરતની નજીક વિકાસશીલ સ્માર્ટ સિટી - ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ (ડ્રીમ) સિટીમાં નીચેનામાંથી શું ઉપલબ્ધ હશે ?
41. 2017માં યોજાયેલી 8મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કઈ થીમ પર યોજાઇ હતી ?
Sustainable Economic and Social Development
42. નીચેનામાંથી કયા ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં ત્રીજા ક્રમે છે ?
43. ભારતમાં 'નૂનમતી' સ્થાન નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ?
44. ભારતના કયા નાણામંત્રી દ્વારા 16 જાન્યુઆરી 2016 ના રોજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇવેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?
અરૂણ જેટલી
45. ગુજરાત સરકારની માનવગરિમા યોજના હેઠળ લાભ લેવા માટે ગ્રામ્યવિસ્તારમાં લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા કેટલી રાખવામાં આવી છે ?
47000/-
46. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ 'પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના' હેઠળ લાભાર્થી દ્વારા ચૂકવણી કરવાની પ્રીમિયમની લઘુત્તમ રકમ કેટલી છે ?
3000/-
47. ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે ?
26
48. ભારતના રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડવા માટે જે સત્તાનો ઉપયોગ કરે છે તેનું નામ શું છે ?
49. નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કામગીરીની સમીક્ષા અને નિરીક્ષણ કોણ કરે છે ?
50. ગુજરાત સરકાર દ્વારા સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો સાથે સુમેળ સાધતા નવા વિશ્વના નિર્માણની સમકાલીન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
51. ભારતના સૌપ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
ઝાકીર હુસેન
52. 'સ્વાતંત્ર્ય દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
15મી ઓગસ્ટ ના રોજ
53. TDR નું પૂરું નામ શું છે ?
Ticket Deposit Receipt
54. CNG નું પૂરું નામ શું છે ?
કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ
55. અફોર્ડેબલ હાઉસિંગ મિશનનો હેતુ શો છે ?
આ મિશન ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ સહિત શહેરી ગરીબોની આવાસની જરૂરિયાતને પૂરી કરવી
56. કયા મંત્રાલયે 'સ્માર્ટ સિટીઝ એન્ડ ઍકેડેમિયા ટુવર્ડ ઍક્શન એન્ડ રિસર્ચ' શરૂ કર્યું છે ?
Ministry of housing and urban affairs
57. લૂણી નદી ક્યાં પૂરી થાય છે ?
કચ્છનાં રણમાં
58. વતનપ્રેમ યોજના ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ કાર્યરત છે ?
59. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં બાગ-બગીચા અને આનંદ પ્રમોદના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેવી કઈ યોજના માટે વર્ષ 2021-22માં રૂપિયા 100 લાખની જોગવાઈ કરવામાં આવી છે ?
60. ભારતમાલા પરિયોજના હેઠળ આંતરરાષ્ટ્રીય સરહદ અને આંતરરાષ્ટ્રીય માર્ગની લંબાઈ કેટલી હશે ?
2000 કિમી
61. ડૉ. શ્યામ પ્રસાદ મુખરજી ટનલ કયા શહેરોની વચ્ચે આવેલી છે ?
ચેન્નઈ થી નાસરી
62. શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક મઠ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
દેવભૂમિ દ્વારકા
63. 'છારી ઢંઢ વેટલેન્ડ રિઝર્વ' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
કચ્છ
64. 'અટલ ટનલ' ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
રોહતાંગ ટનલ
65. ઓડિસામાં વિજયવાડા-રાંચી માર્ગની કેટલી લંબાઈને વિકાસ માટે મંજૂર કરવામાં આવી છે ?
820 km
66. સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ માટેની પોષણ યોજના કઈ છે ?
પૂરક પોષણ યોજના
67. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા BCK-47-ફ્રી મેડિકલ સહાય યોજના હેઠળ શહેરી વિસ્તાર માટે કેટલી આવકમર્યાદા છે ?
68. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા એમ.ફિલ અને પીએચ.ડી થીસિસ તૈયાર કરવા માટે કઈ ફેલોશિપ હેઠળ સહાય આપવામાં આવે છે ?
National fellowship for scheduled caste students
69. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીના કયા સત્રમાં 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મુકેલ હતો ?
69 માં સત્રમાં
70. કુપોષણને દૂર કરવા માટે પ્રાથમિક શાળાના આદિવાસી વિદ્યાર્થીઓ માટે દૂધ સંજીવની યોજના કયા જિલ્લામાં લાગુ કરવામાં આવી છે ?
દાહોદ
71. ગુજરાતમાં પ્રથમ વ્યાયામશાળાના સ્થાપક કોણ હતા ?
છોટુભાઈ પુરાણી, અંબુભાઈ પુરાણી
72. ડૉ.આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે અરજી સમયે નીચેનામાંથી કયો પુરાવો રજૂ કરવો પડે છે ?
73. ઘરેલુ હિંસા કાયદાની કાર્યવાહી કોના દ્વારા થાય છે ?
74. કોરોનાગ્રાફનો ઉપયોગ શા માટે થાય છે ?
કોરોનોગ્રાફ, ટેલિસ્કોપ જે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર તારાના પ્રકાશને અવરોધે છે જેથી તારાની નજીકની વસ્તુઓનું અવલોકન કરી શકાય.
75. એક કિલોમીટર બરાબર કેટલા માઈલ હોય છે ?
0.621371
76. રેયોનનું રાસાયણિક નામ શું છે ?
સેલ્લુલોઝ એસિટેટ
77. મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ?
ગોપાલકૃષ્ણ ગોખલે
78. સિક્કિમે ક્યારે ભારત સાથે જોડાણ માટે લોકમત દ્વારા મતદાન કર્યું હતું ?
14 april 1975
79. ભારતીય રાષ્ટ્રધ્વજમાં અશોકચક્રનો રંગ શું છે ?
navy blue
80. NIITના ડિજિટલ પ્લેટફોર્મના સંદર્ભમાં NIIT.tv શું છે ?
81. નીચેનામાંથી કયું સાધન વર્ચ્યુઅલ ક્લાસરૂમ ઍન્વાયરન્મૅન્ટ પૂરું પાડવા માટે સહયોગ આપે છે ?
82. ડાકોર યાત્રાધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
ખેડા
83. કોચરબ આશ્રમ અમદાવાદમાં કયા વિસ્તારમાં આવેલો છે ?
કાલુપુર
84. કયું શહેર ભારતનું સ્કૉટલેન્ડ તરીકે ઓળખાય છે ?
coorg
85. ગુજરાતમાં અશોકનો પ્રાચીન શિલાલેખ કયાં આવેલો છે ?
જૂનાગઢ
86. ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિન્દી ભાષાનો સ્વીકાર કઈ તારીખે થયો ?
24 september 1949
87. હિન્દ છોડો ચળવળ દરમિયાન અમદાવાદ ખાતે રચાયેલી સમાંતર સરકારના 'શહેર સૂબા' તરીકે કોણ હતું ?
88. ભારતમાં સરોવરનાં મેદાનો ક્યાં આવેલાં છે ?
89. 'નલ સે જલ મિશન' દ્વારા ગુજરાતના કેટલા ટકા લોકો સુરક્ષિત, પર્યાપ્ત અને નિયમિત પીવાનું પાણી મેળવે છે ?
97.03
90. 'એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
tamilnadu
91. ફૂટબોલ મેચ સામાન્ય રીતે કેટલી મિનિટ રમાય છે ?
45
92. યુરો કપ નીચેનામાંથી કઈ રમત સાથે સંબંધિત છે ?
ફૂટબોલ
93. એડ્રેનલ ગ્રંથિ શરીરના કયા ભાગની ઉપર આવેલી હોય છે ?
મૂત્રપિંડ / કિડની
94. મૂળભૂત હકોની વ્યાખ્યા બંધારણની કઈ કલમમાં છે ?
article 12-35
95. 'જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ' બંધારણની કઈ કલમમાં છે ?
article 21
96. ઇલેક્ટ્રિક મોટર શું રૂપાંતરિત કરે છે ?
વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રુપાંતર
97. જન ઔષધિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
7 march
98. વર્ષ 2020 માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
કેશુભાઈ પટેલ
99. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કારો હેઠળ કેટલી પેટા કેટેગરીના પુરસ્કારો આપવામાં આવે છે ?
5
100. વર્ષ 1994 માટે 42માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે ઍવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
101. વિજ્ઞાનમાં મહિલા અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે હોય છે ?
11 february
102. 'વિશ્વ દર્દી સુરક્ષા દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
17 september
103. કયું શહેર 'ઇલેક્ટ્રોનિક સિટી ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખાય છે ?
બેંગલોર
104. ડાંગ જિલ્લામાં દીપડા અને ચિંકારાના સંરક્ષણ માટે કયું અભયારણ્ય આવેલું છે ?
પૂર્ણા અભ્યારણ્ય
105. 2021માં ખેલો ઇન્ડિયા યુથ ગેઇમ્સની ચોથી આવૃત્તિનું આયોજન કયા ભારતીય રાજ્ય/યુટી દ્વારા કરવામાં આવ્યું હતું ?
હરિયાણા
106. 'ધ ઑટોબાયોગ્રાફી ઓફ અનનોન ઇન્ડિયન' કોણે લખી છે ?
નીરદ ચૌધરી
107. ખેતીની જમીનની માપણી આધુનિક પદ્ધતિથી સચોટપણે થાય તે માટે કેવાં પ્રકારનાં મશીનો વસાવવામાં આવ્યાં છે ?
108. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. વેલા સબમરીન કયા વર્ગ ની સબમરીન છે ?
stealth scoerpene-class submarine
109. સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મનું નામ શું છે ?
નરસિંહ મહેતા
110. લોકવાયકા મુજબ શબરીના એઠાં બોર કોણે ચાખ્યાં હતાં ?
ભગવાન શ્રી રામ
111. નીચેનામાંથી કયું મંદિર ચૌલ સામ્રાજ્યના સમયનું નથી ?
112. ચોખા અને દાળમાંથી બનતી દક્ષિણ ભારતની લોકપ્રિય વાનગી કઈ છે ?
ઢોસા
113. કોણાર્ક સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
ઓડિશા
114. રાજસ્થાનના નાથદ્વારામાં કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ?
વૈષ્ણવ સંપ્રદાય નું શ્રીનાથજી મંદિર
115. ભારતના માર્ટિન લ્યૂથર તરીકે કોણ ઓળખાય છે ?
સ્વામિ દયાનંદ સરસ્વતી
116. ભારતના કયા રાજ્યમાં પ્રખ્યાત 'યમુનોત્રી મંદિર' આવેલું છે ?
ઉત્તરાખંડમાં
117. ગાયત્રી મંત્ર કોના દ્વારા રચવામાં આવેલ છે ?
વિશ્વામિત્ર
118. માઇકલ જૅક્સન નીચેનામાંથી કયા ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા ?
ગાયન, સંગીત અને નૃત્ય
119. સંપૂર્ણ URLના પ્રથમ ભાગમાં વેબ સ્ત્રોતને ઍક્સેસ કરવા માટે શું જરૂરી છે ?
120. કૉમ્પ્યુટરની ઓપન સોર્સ ઑપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ કયું છે ?
linux, open solaris, free RTOS, open BDS, free BSD, minix
121. રાણકી વાવ ક્યારે બાંધવામાં આવી હતી ?
11મી સદી
122. સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર પથને શું કહે છે ?
પ્રદક્ષિણા પથ
123. લાકડાના પલ્પનો ઉપયોગ કરીને કયું ફાઇબર બનાવવામાં આવે છે ?
રેયોન
124. નીચેનામાંથી કઇ ઉમદા ધાતુ છે ?
સોનું, ચાંદી, પ્લેટિનમ
125. જાંબુઘોડા કયા જિલ્લામાં આવેલું છે ?
પંચમહાલ
Comments
Post a Comment