1. ભારતની
સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના પ્રણેતા કોણ છે ?
Answer: અઝીમ પ્રેમજી
2. ભારતમાં અવકાશયાત્રીઓ અને
એરોસ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર આજીવન યોગદાન ધરાવતી વ્યક્તિઓને કયો
વાર્ષિક એવોર્ડ આપવામાં આવે છે ?
Answer: આર્યભટ્ટ
એવોર્ડ
3. સૌથી વધારે
કાજુનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે ?
Answer: મહારાષ્ટ્ર
4. ઓપરેશન બ્લેકબોર્ડ યોજના હેઠળ કયા
પ્રકારનું શિક્ષણ સુધારી શકાય ?
Answer: પ્રાથમિક
શિક્ષણ
5. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન કઈ નદીની
નજીક આવેલું છે ?
Answer: તાપી
6. ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર
શું છે ?
Answer: ખેતી
7. વસંતોત્સવમાં વિવિધ રાજયો દ્વારા
શાનું પ્રદર્શન યોજવામાં આવે છે ?
Answer: વિવિધ લોક
નૃત્યો તથા ભાતીગળ કલાઓ
8. સીદી સૈયદની જાળી ગુજરાતના કયા
શહેરમાં આવેલી છે ?
Answer: અમદાવાદ
9. ભારતીય શાસ્ત્રીય સંગીતનો તહેવાર
(સપ્તક) સામાન્ય રીતે દર વર્ષે ગુજરાતના ક્યા શહેરમાં યોજવામાં આવે છે ?
Answer: અમદાવાદ
10. ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાની
કોણ હતા ?
Answer: ડૉ. વિક્રમ
સારાભાઈ
11. દિલ્હી ખાતે ર્ડા.આંબેડકર
ઇન્ટરનેશનલ સેન્ટર સ્થાપવવાનો વિચાર પરિપૂર્ણ કરનાર ભારતના વડાપ્રધાન કોણ છે ?
Answer: શ્રી
નરેન્દ્રભાઈ મોદી
12. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો ?
Answer: 2 ઑક્ટોબર, 1869
13. ગુજરાતની કઈ વિભૂતિને મરણોપરાંત
ભારતરત્નનું સન્માન મળ્યું હતું ?
Answer: સરદાર
વલ્લભભાઈ પટેલ
14. અડાલજની વાવ કોણે બંધાવી હતી ?
Answer: રાણી રૂડાબાઈ
15. ગુજરાતનાં જાણીતાં ભીલ
લોકગાયિકાનું નામ જણાવો.
Answer: દીવાળીબહેન
ભીલ
16. અંગ્રેજોની કઈ નીતિથી ભારતમાં
રજવાડાઓનું પતન થયું ?
Answer: ભાગલા પાડો
અને રાજ કરો
17. કચ્છમાં સૌથી ઊંચો ડુંગર કયો છે ?
Answer: કાળો ડુંગર
18. ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે
?
Answer: આલિયા બેટ
19. બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર
કયું છે ?
Answer: આભપરા
20. હરિયાણાનું રાજ્ય પ્રાણી કયું છે ?
Answer: કાળિયાર
21. ખુલ્લામાં શૌચક્રિયાને દૂર કરવા
અને ઘન કચરાના વ્યવસ્થાપન માટે 2014માં કયું દેશવ્યાપી અભિયાન શરૂ કરાયું છે ?
Answer: સ્વચ્છ ભારત
મિશન
22. ઓઝોન વાયુ વાતાવરણના કયા સ્તરમાં
સ્થિત છે ?
Answer: સ્ટ્રેટોસ્ફિયર
23. શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું
સ્મારક ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલુ છે ?
Answer: કચ્છ
24. નીચેનામાંથી કયું વૃત્ત ભારતમાંથી
પસાર થાય છે ?
Answer: કર્કવૃત્ત
25. નિક્ષય પોષણ યોજના શું છે ?
Answer: ટીબીના
દર્દીઓને પૂરક પોષણ આપે છે
26. ગુજરાત રાજ્યમાં સંરક્ષણ અને
એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ માટે સઘન મૂડી લાવવાના હેતુ સાથે કઈ નીતિ રજૂ કરવામાં
આવી છે?
Answer: એરોસ્પેસ અને
ડિફેન્સ પોલિસી 2016
27. ગુજરાતનું ધ્રાંગધ્રા ગામ શાના
ઉત્પાદન માટે જાણીતું છે ?
Answer: રેતીયા પથ્થર
28. ભારતનું સૌથી વધુ માઈકા (અબરખ )
ઉત્પાદક રાજ્ય કયું છે ?
Answer: આંધ્રપ્રદેશ
અને રાજસ્થાન
29. ગુજરાત રાજ્યના રોજગારવાંછુ
યુવાનો રોજગારલક્ષી માહિતી મેળવી શકે તેવી ઓનલાઈન કોલ સેન્ટર યોજનાનું નામ શું છે ?
Answer: રોજગાર સેતુ
30. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ
મોદી કયા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા સંસદસભ્ય છે?
Answer: વારાણસી
31. 26મી જાન્યુઆરીના દિને કયા
રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે ?
Answer: પ્રજાસતાક
પર્વ
32. પાણીમાં TDS ઘટાડવા
માટે નીચેનામાંથી કઈ તકનીકનો ઉપયોગ થાય છે?
Answer: આયન વિનિમય
અને નિસ્યંદન
33. ભારતની પંચાયતી રાજ પ્રણાલી કેટલા
સ્તરની છે ?
Answer: ત્રિ-સ્તરિય
34. ગુજરાતમાં સૌથી જૂનું ગીતામંદિર
કયા શહેરમાં આવેલું છે ?
Answer: અમદાવાદ
35. આસામમાં બનેલા બોગીબીલ પુલનું
ઉદઘાટન કોણે કર્યું ?
Answer: શ્રી
નરેન્દ્રભાઈ મોદી
36. ભારતના સૌપ્રથમ ચૂંટણી કમિશનર કોણ
હતા?
Answer: સુકુમાર સેન
37. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (RUSA) યોજનાનો
લાભ છેલ્લા બે વર્ષમાં ગુજરાતની કેટલી યુનિવર્સિટીઓએ મેળવ્યો છે ?
Answer: 5
38. પ્રથમ ભારતીય નિશાનેબાજ અને મહિલા
પોલીસ અધિકારી તરીકે નિમણૂક પામેલ પહેલા સ્પોર્ટસ ગુજરાતી વુમન કોણ છે ?
Answer: લજ્જા
ગોસ્વામી
39. બધા દેશોએ કયા રેખાંશવૃત્ત ઉપરના
સ્થાનિક સમયને સાર્વત્રિક સમય તરીકે સ્વીકાર્યો છે ?
Answer: ગ્રીનિચ
રેખાંશવૃત્ત
40. ગુજરાતમાં વાત્રક અને મહી નદી
વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
Answer: ચરોતર
41. ગુજરાતનું કયું શહેર 'સૌરાષ્ટ્રનું
પેરિસ' ગણાય છે ?
Answer: જામનગર
42. ઘાના પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં
આવેલું છે ?
Answer: રાજસ્થાન
43. 'ઇન્ડિકા' પુસ્તકના
લેખકનું નામ જણાવો.
Answer: મેગેસ્થનિસ
44. સ્વતંત્રતા પછી વિનોબા ભાવેએ કયું
આંદોલન ચલાવ્યું ?
Answer: ભૂદાન આંદોલન
45. તાંજોરનું રાજરાજેશ્વર મંદિર કયા
વંશના રાજાએ બનાવ્યું હતું ?
Answer: ચૌલ
46. સુપ્રસિદ્ધ એલિફન્ટાની ગુફાઓ
ક્યાં આવેલી છે ?
Answer: મુંબઈ
47. ચંદ બરદાઈએ કયા મહાકાવ્યની રચના
કરી હતી ?
Answer: પૃથ્વીરાજરાસો
48. નીચેનામાંથી કયા રાજ્યમાં 'એબોર' હિલ્સ
આવેલું છે ?
Answer: અરુણાચલ
પ્રદેશ
49. બંગાળની ખાડી ક્યાં આવેલી છે ?
Answer: ભારતની પૂર્વ
દિશામાં
50. કયા રાજ્યમાં સૌથી વધુ ક્ષેત્રફળ
છે ?
Answer: રાજસ્થાન
51. કિશનગંગા નદી કયા રાજ્યમાં વહે છે
?
Answer: જમ્મુ-કાશ્મીર
52. ગુજરાતમાં ભરૂચ કઈ નદીને કિનારે
આવેલું છે ?
Answer: નર્મદા
53. ભારતમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા
રાજ્યમાં થાય છે ?
Answer: અરુણાચલ
પ્રદેશ
54. વર્લ્ડ બોક્સિંગ ઓર્ગેનાઈઝેશનનું
સૂત્ર શું છે ?
Answer: ગૌરવ, લોકશાહી, પ્રમાણિકતા
55. ચિન્નાસ્વની સ્ટેડિયમ કયા શહેરમાં
આવેલું છે ?
Answer: બેંગ્લોર
56. બેઝબોલનું રમતનું મેદાન કયા નામે
ઓળખાય છે ?
Answer: ડાયમંડ
57. ટેબલ ટેનિસનું જૂનું નામ શું છે ?
Answer: પિંગ-પૉંગ
58. રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ શું છે ?
Answer: ક્રિકેટ
59. મેજર ધ્યાનચંદ કઈ રમત સાથે
જોડાયેલા હતા ?
Answer: હોકી
60. હિપેટાઇટિસ એ કયા વાયરસને કારણે
થાય છે ?
Answer: હેપેટાઇટિસ A વાયરસ
61. કયા પ્રાચીન ભારતીય ચિકિત્સકને
સર્જરીના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: સુશ્રુત
62. ભારતના રાષ્ટ્રીય પક્ષીનું નામ
શું છે ?
Answer: મોર
63. કાયદાનું શાસન અને કાયદો બનાવવાની
પદ્ધતિ એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?
Answer: બ્રિટન
64. ગુજરાતમાં વિધાનસભાના સભ્યોની કુલ
સંખ્યા કેટલી છે ?
Answer: 182
65. સુપ્રીમકોર્ટના ન્યાયાધીશની
નિવૃત્તિની વયમર્યાદા કેટલા વર્ષની છે ?
Answer: 65 વર્ષની
66. ભારત સરકારનું તમામ કારોબારી
કાર્ય કોના નામે ચાલે છે ?
Answer: રાષ્ટ્રપતિ
67. દેત્રોજ તાલુકો ગુજરાત રાજ્યના
કયા જિલ્લામાં આવેલ છે ?
Answer: અમદાવાદ
68. કયા ક્ષેત્રમાં ઓઝોનના સ્તરમાં
અવક્ષય જોવા મળે છે ?
Answer: સ્ટ્રેટોસ્ફિયર
69. કયા ભારતીય વૈજ્ઞાનિકને ભારતીય
ફાયકોલોજીના પિતા અથવા ભારતમાં શેવાળશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: એમ. ઓ. પી.
આયંગર
70. પ્રખ્યાત ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ
રામાનુજનને તેમના જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ
ક્યારે મનાવવામાં આવે છે ?
Answer: 22 ડિસેમ્બર
71. કોઈ પણ પદાર્થના કંપનવિસ્તાર સમય
સાથે ઘટતા જાય છે તેને શું કહે છે ?
Answer: ડેમ્પડ
ઓસિલેશન
72. નીચેનામાંથી શેનો ઉપયોગ મુખ્યત્વે
હેન્ડ સેનિટાઇઝરમાં થાય છે ?
Answer: આલ્કોહોલ
73. નીચેનામાંથી કયો રોગ કૂતરાના
કરડવાથી થાય છે ?
Answer: રેબીઝ
74. કયું પ્રાણી આખી જિંદગી પાણી
પીતું નથી ?
Answer: કાંગારૂ ઉંદર
75. નીચેનામાંથી કયો કાર્બનનો
એલોટ્રોપ નથી ?
Answer: કાચ
76. પરમાણૂક્રમાંક કયા અક્ષર દ્વારા
દર્શાવવામાં આવે છે ?
Answer: Z
77. ભારતરત્ન એવોર્ડના મેડલનો આકાર
શું છે ?
Answer: પીપળાના
પાંદડા આકારના
78. ભારતરત્ન એવોર્ડ ક્યારથી એનાયત
કરવામાં આવે છે ?
Answer: 1954
79. ડૉ. ધોંડો કેશવ કર્વેને કયા વર્ષે
ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1958
80. વર્ષ 2020ના પદ્મ
ભૂષણ એવોર્ડથી સમ્માનિત શ્રી કૃષ્ણમ્મલ જગન્નાથન કયા ક્ષેત્રમાંથી આવે છે?
Answer: સામાજિક કાર્ય
81. વર્ષ 2020માં ભારત
સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મભૂષણથી નવાજવામાં
આવ્યા હતા ?
Answer: એસ. સી. જમીર
82. 11મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ
તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: લાલ બહાદુર
શાસ્ત્રી સ્મૃતિ દિવસ
83. આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે
ઉજવવામાં આવે છે ?
Answer: 2 ઑક્ટોબર
84. ઑગષ્ટ ક્રાંતિ દિવસ ક્યારે
ઉજવવામાં આવે છે ?
Answer: 9 ઓગષ્ટ
85. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી
ક્યારે કરવામાં આવે છે ?
Answer: 28 ફેબ્રુઆરી
86. ભારતમાં SBI સ્થાપના
દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 1 જુલાઈ
87. ભારતમાં લાલ બહાદુર શાસ્ત્રી દિન
ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 11 જાન્યુઆરી
88. ભારતમાં સંસ્કૃત દિવસ ક્યારે
ઉજવવામાં આવે છે ?
Answer: શ્રાવણી પૂનમ
89. વિશ્વ અંતર્મુખી દિવસ ક્યારે હોય
છે ?
Answer: 2 જાન્યુઆરી
90. વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ
વાયુ દિવસ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો ?
Answer: UN
91. ભારતના કયા મુખ્ય ન્યાયાધીશે 31 માર્ચ, 2022ના રોજ 'ફાસ્ટર' નામનું
સોફ્ટવેર લોન્ચ કર્યું ?
Answer: મુખ્ય
ન્યાયાધીશ એન. વી. રમના
92. ગેનીમેડ એ કયા ગ્રહનો ચંદ્ર છે ?
Answer: ગુરુ
93. ભારતે કયા જૂથ સાથે 'ડિજિટલ
વર્ક પ્લાન ૨૦૨૨'
અપનાવ્યો ?
Answer: એશિયન (ASEAN)
94. 2022માં આઇસીસી અંડર -19 ક્રિકેટ
વર્લ્ડ કપ કયો દેશ જીત્યો હતો ?
Answer: ભારત
95. ભારતીય રેલ્વેમાં કયો ઝોન સૌથી
મોટો છે ?
Answer: ઉત્તર
96. ISROના નવા હ્યુમનૉઇડ રોબોટનું નામ
શું છે જે આગામી દિવસોમાં અવકાશમાં જશે ?
Answer: વ્યોમમિત્ર
97. 2022માં ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ
સોલાર પાવર પ્લાન્ટ ક્યાં સ્થાપિત થઈ રહ્યો છે ?
Answer: તેલંગાના
98. ગુજરાતી સાહિત્યક્ષેત્રે
નોંધપાત્ર પ્રદાન કરવા બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે ?
Answer: રણજિતરામ
સુવર્ણચંદ્રક
99. હાસ્ય નાટક 'ભટ્ટનું
ભોપાળું' કયા સર્જકે
લખ્યું છે ?
Answer: નવલરામ
100. MOM મિશનને કયો
પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: સ્પેસ
પાયોનિયર એવોર્ડ-2015
101. અગ્નિ-1 મિસાઈલની
સ્ટ્રાઈક રેન્જ કેટલી છે ?
Answer: 700-1200 Km
102. અગ્નિ-5 કયા
પ્રકારની મિસાઈલ છે ?
Answer: બેલિસ્ટિક
મિસાઇલ
103. ગુજરાતના શહેરી વિસ્તારમાં જમીન
સંપાદન વખતે કેટલું વળતર આપવામાં આવે છે ?
Answer: જંત્રી અથવા
બજાર કિંમત, બેમાંથી જે
વધુ હોય તેના બે ગણા
104. ખેતીના સચોટ સંચાલન અને ખેડૂતોના
સશક્તિકરણ માટે સરદાર સરોવર ડેમના કમાન્ડ એરિયામાં કેટલા એગ્રો ક્લાઇમેટિક
પ્રદેશોની રચના કરવામાં આવી છે ?
Answer: 13
105. ગુજરાત રાજ્યમાં નાના હાઈડ્રો
પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી કોણ છે ?
Answer: ગુજરાત
એનર્જી ડેવલપર એજન્સી (GEDA)
106. અરવલ્લી જિલ્લાના મેશ્વો નદી
કિનારે ભરાતા પ્રાચીન મેળાનું નામ શું છે ?
Answer: શામળાજીનો
મેળો
107. ગુપ્તકાળ દરમિયાન શિલ્પકલાનું
મુખ્ય કેન્દ્ર કયું હતું ?
Answer: મથુરા
108. પંજાબનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
Answer: લોહરી
109. પનાસંક્રાંતિ તહેવાર ભારતના કયા
રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
Answer: ઓડિશા
110. મૈસુર દશારા કયા રાજ્યનો 10 દિવસ
ઉજવાતો તહેવાર છે ?
Answer: કર્ણાટક
111. બારેહીપાની ધોધ ભારતમાં કયા સ્થળે
આવેલો છે ?
Answer: ઓડિશા
112. પ્રથમ જ્યોતિર્લિંગ કયું છે ?
Answer: સોમનાથ
113. અંગ્રેજી ચેનલ તરીને પાર કરનાર
પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ?
Answer: આરતી સાહા
114. મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં
આવે છે ?
Answer: ટીપુ સુલતાન
115. રોયલ સોસાયટીના ફેલો તરીકે
ચૂંટાયેલી પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?
Answer: ગગનદીપ કંગ
116. અશોક પંડિત કયા ક્ષેત્રમાં તેમના
ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે જાણીતા છે ?
Answer: ફિલ્મનિર્માણ
117. સત્યન બોઝે નીચેનામાંથી કયા
ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા બતાવી છે ?
Answer: ચલચિત્ર
118. કમ્પ્યુટરમાં ડેટાનું સૌથી નાનું
એકમ કયું છે ?
Answer: બીટ
119. માઈક્રોસોફ્ટ ઓફિસમાં વિન્ડોઝ
માટે લોકપ્રિય પ્રેઝન્ટેશન પ્રોગ્રામ કયો છે ?
Answer: માઈક્રોસોફ્ટ
પાવરપોઈન્ટ
120. કોડેડ સૂચના સમૂહ શું કહેવાય છે ?
Answer: કોમ્પ્યુટર
પ્રોગ્રામ
121. પસંદ કરેલ સેલને એક સેલમાં જોડવા
માટે કયો શબ્દ વપરાય છે ?
Answer: મર્જ
122. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર
તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા ?
Answer: શ્રી રામ વી.
સુતાર
123. દક્ષિણ ભારતમાં મંદિર-સ્થાપત્યની કઈ શૈલી છે
?
Answer: દ્રવિડિયન-શૈલી
124. ફતેહપુર સિકરી ક્યાં આવેલું છે?
Answer: ઉત્તર પ્રદેશ
125. કયા ભૂસ્તરવેતાએ ઈ.સ. 1893માં
ગુજરાતના ભૂસ્તરીય અન્વેષણ દરમિયાન સાબરમતી નદીના તટમાંથી આદી અશ્મ યુગના
હથિયારોની શોધ કોણે કરી હતી ?
Answer: રોબર્ટ બ્રુસ
ફૂટ
1. ગુજરાત
સરકારની વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત કન્યા કયું ધોરણ પાસ કરે તે પછી
બોન્ડની રકમ વ્યાજ સહિત પાછી આપવામાં આવે છે?
Answer: ધોરણ 8
2. સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત
કન્યાના 21 વર્ષ પૂર્ણ
થતા ખાતામાં જમા કુલ રકમમાંથી કેટલા ટકા રૂપિયા ઉપાડી શકાય ?
Answer: 100 ટકા
3. ગુજરાત
સરકારના 20 વર્ષ
દરમ્યાન વોટર ટેસ્ટિંગ લેબની સંખ્યા 6થી વધારીને કેટલી કરવામાં આવી ?
Answer: 80 લેબ
4. ગુજરાત રાજ્યમાં કયો બેરેજ કલ્પસર
યોજનાનો ભાગ છે ?
Answer: ભાડભૂત
5. માનનીય વડાપ્રધાન દ્વારા ભારતમાં
રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ (NADCP) ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: સપ્ટેમ્બર, 2019
6. કયા કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂત
દ્વારા ખાસ આધુનિક ખેતપદ્ધતિ અને વૈજ્ઞાનિક ખેતીલક્ષી માર્ગદર્શન ખેડૂતોને પૂરું
પાડવામાં આવે છે ?
Answer: કિસાન ગોષ્ઠી
7. સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક
મહત્ત્વનો ભાગ ભજવે છે ?
Answer: મગફળી
8. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને
રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં ઇ-બૂક્સ અને ઇ-કન્ટેન્ટ્સનું
સ્ટોર હાઉસ કયું છે ?
Answer: દિક્ષા પોર્ટલ
9. ગુજરાતની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની
ગુણવત્તા સુધારવા માટે આપવામાં આવતો ક્રમાંક કયા નામથી ઓળખાય છે ?
Answer: ગુજરાત સ્ટેટ
ઇન્સ્ટિટ્યૂશનલ રેટિંગ ફ્રેમવર્ક
10. ગુજરાત સરકાર દ્વારા સેન્ટર ઓફ
એક્સેલન્સ સ્થાપવા માટે ગાંધીનગરની કઈ બે યુનિવર્સિટીઓની પસંદગી કરવામાં આવી હતી ?
Answer: PDPU યુનિવર્સિટી, DAIICT યુનિવર્સિટી
11. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઈ
યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ આઈટીઆઈ/પ્રોફેશનલ કોર્સીસ માટે
સ્કોલરશીપ/સ્ટાઈપેન્ડ મેળવવા અરજી કરી શકે છે ?
Answer: બી.સી.કે.-13
12. ટેલેન્ટ પુલ યોજના હેઠળ પ્રવેશ
મેળવનાર વિદ્યાર્થીને કેટલાનું કેશ વાઉચર આપવામાં આવે છે ?
Answer: રૂ. 60000
13. એન્જીનિયરીંગ, કોમ્પ્યુટર
એપ્લિકેશન, ફાર્મસી, મેનેજમેન્ટ, હોટેલ
મેનેજમેન્ટ અને કેટરીંગ ટેકનોલોજીના કાર્યક્રમોને માન્યતા આપવા માટે ભારત સરકાર
દ્વારા કઈ સ્વતંત્ર એજન્સી બનાવવામાં આવી હતી ?
Answer: એન.બી.એ.
14. સૌભાગ્ય યોજનાની શરૂઆત ક્યારે થઈ ?
Answer: સપ્ટેમ્બર-2017
15. ગુજરાતની ગૃહિણીઓ માટે ગુજરાત
સરકારનો કયો પ્રૉજેક્ટ વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટમાંનો એક છે ?
Answer: ગેસ ગ્રીડ
16. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર
સ્ટેશન ક્યાં આવેલું છે ?
Answer: મુંદ્રા
17. રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ
કયારે ઉજવવામાં આવે છે ?
Answer: 14 ડિસેમ્બર
18. પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY)ના
ખાતાધારકના ઓવરડ્રાફ્ટ સુવિધાની મર્યાદા કેટલી છે ?
Answer: રૂ. 10000 સુધી
19. કોઈપણ નોંધાયેલ વ્યક્તિ, જેનું GST નોંધણી
યોગ્ય અધિકારી દ્વારા તેમની પોતાની દરખાસ્તથી રદ કરવામાં આવે છે, તે આવા
અધિકારીને રદ કરવાના હુકમની સેવાની તારીખથી કેટલા દિવસોની અંદર ફરીથી નોંધણી કરવા
માટે નિયત પત્રકમાં અરજી કરી શકે છે ?
Answer: 30 દિવસો
20. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ
સર્વિસીસ લિમિટેડ (GSFS)એ કયા
વર્ષથી તેની કામગીરી (operations) શરૂ કરી ?
Answer: 1993
21. ભારતમાં જીડીપીનો સમાવેશ કરતા
રાષ્ટ્રીય હિસાબો તૈયાર કરવા માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે ?
Answer: નેશનલ
એકાઉન્ટ્સ ડિવિઝન ઓફ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફીસ
22. જૂનાગઢ ગિરનાર આરોહણ-અવરોહણ
સ્પર્ધાનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?
Answer: દર વર્ષે
23. NFSA હેઠળ
અગ્રતા ધરાવતાં કુટુંબોને (PHH) ચોખા કેટલા રાહતદરે આપવામાં આવે છે ?
Answer: રૂ. 3 પ્રતિકિલો
24. ગુજરાત રાજ્યમાં ગ્રાહકના
માર્ગદર્શન તથા તેમના વિવાદોના નિકાલમાં મદદરૂપ થવા માટે ગ્રાહક શિક્ષણ અને સંશોધન
કેન્દ્ર ક્યાં આવેલું છે ?
Answer: અમદાવાદ
25. નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ
એન્ડ ઓગ્મેંટેશન યોજના (HRIDAY) ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 21 જાન્યુઆરી, 2015
26. સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે
ગુજરાત ગરિમા એવોર્ડ-2022 કોને અર્પણ કરવામાં આવ્યો હતો ?
Answer: ડો.
પ્રતાપભાઈ પંડ્યા (મરણોત્તર)
27. કોની અધ્યક્ષતામાં વતનપ્રેમ યોજના
હેઠળ સંચાલક મંડળની પ્રથમ બેઠક મળી હતી ?
Answer: શ્રી વિજયભાઈ
રૂપાણી
28. ગુજરાતી સાહિત્યની પ્રથમ
નવલકથાનું નામ શું છે ?
Answer: કરણઘેલો
29. જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું
હતું તે કબા ગાંધીનો ડેલો ગુજરાતના કયા શહેરમાં આવેલો છે ?
Answer: રાજકોટ
30. ગાંધીજી સાબરમતી આશ્રમમાં કેટલો
સમય રહ્યા હતા ?
Answer: 13 વર્ષ
31. 'ઉત્તરરામચરિત'ની રચના
કોણે કરી છે ?
Answer: ભવભૂતિ
32. વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવવા
ગુજરાત સરકારે કઈ સાઇટને વિકસાવી છે ?
Answer: ધોળાવીરા
33. ગાંધીજીના સમાધિસ્મારકને કયા નામે
ઓળખવામાં આવે છે ?
Answer: રાજઘાટ
34. ગુજરાતમાં સૌ પ્રથમ રેડિયો સ્ટેશન
ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: વડોદરા
35. સ્થાપત્યકળા માટે જાણીતી
ચાંપાનેરની જામી મસ્જિદ કઈ સદીમાં બાંધવામાં આવી હતી ?
Answer: ૧૫મી સદી
36. પાલિતાણામાં કયા મુસ્લિમ પીરની
દરગાહ આવેલ છે ?
Answer: અંગરશા પીર
37. સમુદ્રકિનારે વસતા માછીમારોમાં
કયા પર્વનું વિશેષ મહત્ત્વ છે ?
Answer: શ્રાવણી પૂનમ
38. દ્વારકામાં સૌપ્રથમવાર મુસ્લિમ
શાસન કોણે સ્થાપ્યું હતું ?
Answer: મોહમ્મદ બેગડો
39. મેડમ ભીખાજી કામાએ ભારતનો પ્રથમ
સ્વાતંત્ર્ય ધ્વજ ક્યાં લહેરાવ્યો હતો ?
Answer: જર્મની
40. વર્ષ 2022 માટે પદ્મ
પુરસ્કારથી કેટલા ગુજરાતીઓને સન્માનિત કરવામાં આવ્યા છે ?
Answer: આઠ
41. જયદેવની કઈ કૃતિથી નરસિંહ મહેતા પ્રભાવિત
થયા હતા ?
Answer: ગીતગોવિંદ
42. ‘Day to Day Gandhi’ નામની
ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા ?
Answer: મહાદેવભાઈ
દેસાઈ
43. ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં
મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિત્વ સુપેરે પ્રગટ થાય છે ?
Answer: 'માણસાઇના
દીવા'
44. પ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ
નીલકંઠનું તખલ્લુસ શું હતું ?
Answer: મકરંદ
45. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં
શુક્ર ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
Answer: ફિકસ
ગ્લોમેરાટા (ગુલર)
46. કયો છોડ કૃતિકા નક્ષત્ર સાથે
સંબંધિત છે ?
Answer: ફિકસ
ગ્લોમેરાટા (ગુલર)
47. મૃગશિરા નક્ષત્ર સાથે કયો છોડ
સંબંધિત છે ?
Answer: બાવળનું કેચુ
(ખેર)
48. દર વર્ષે 18 મોટા પાયે
ઔદ્યોગિક એકમો અને 5
નાના પાયાના ઔદ્યોગિક એકમોને પ્રદૂષણ નિવારણના લક્ષ્યાંકો પૂર્ણ કરવા અને
પર્યાવરણીય સુધારણા માટે નોંધપાત્ર અને સુસંગત પગલાં લેવા માટે કયો એવોર્ડ આપવામાં
આવે છે ?
Answer: નેશનલ એવોર્ડ
ફોર પ્રિવેન્શન ઓફ પોલ્યૂશન
49. બાયોગેસ/સોલર કુકર વિતરણ યોજના
હેઠળ કેટલા ટકા સબસીડીના ધોરણે વ્યક્તિગત લાભાર્થીને બાયોગેસ તેમજ સોલર કુકરની
ફળવણી કરી આપવામાં આવે છે ?
Answer: 50 ટકા
50. પર્યાવરણ વાવેતર યોજનામાં વાવેતરની
શરૂઆતથી જ રક્ષણની સંપૂર્ણ જવાબદારી કોની રહે છે ?
Answer: જે-તે
સંસ્થાની
51. વન વિભાગના સામાજિક વનીકરણ
કાર્યક્રમ અંતર્ગત વનકુટીર યોજનાનો લાભ કોણ લઈ શકે ?
Answer: ગામમાં
અનુસૂચિત જાતિની વસ્તી 1000 કે તેથી વધુ હોય તો
52. વન વિભાગના સામાજિક વનીકરણ
કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના લોકોની વસ્તી ધરાવતા ગામોને ગામદીઠ કેટલા
કોમ્યુનિટી કૂકીંગ ઈક્વિપમેન્ટ યોજનાનો લાભ મળે છે ?
Answer: એક સેટ
53. રજિસ્ટર્ડ મંડળો અને સ્વૈચ્છિક
સંસ્થાઓને વધુમાં વધુ કેટલા રોપાની મર્યાદામાં રોપા દીઠ ૨૦ પૈસા લેખે વેચાણ
કરવામાં આવે છે ?
Answer: 5000 રોપાની
મર્યાદામાં
54. ગુજરાત સરકાર દ્વારા કેટલા પક્ષી
અભયારણ્યની જાળવણી કરવામાં આવે છે ?
Answer: 5
55. ભારતીય પોસ્ટલ ઇન્ડેક્સ નંબર
(પિન) કોડમાં કેટલા અંકો છે ?
Answer: છ
56. ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ કયા
વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે ?
Answer: વિજ્ઞાન અને
ટેકનોલોજી વિભાગ
57. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ
કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
Answer: જાતિ
પ્રમાણપત્ર
58. જનજાતીય ગૌરવ દિવસ કોને સમર્પિત
છે ?
Answer: આદિવાસી
સ્વતંત્રતા સેનાનીઓ
59. ભારત ગૌરવ ટ્રેન કયા દિવસથી શરૂ
કરવામાં આવેલ છે ?
Answer: ૨૧ જૂન, ૨૦૨૨
60. ભારત સરકારની કઈ એજન્સી ભારતને
ડ્રગ હેરફેર અને દુરુપયોગ મુક્ત બનાવવા માટે કામ કરે છે ?
Answer: નાર્કોટિક્સ
કંટ્રોલ બ્યુરો
61. દિવ્યાંગ વ્યક્તિ જ્યારે દિવ્યાંગ
વ્યક્તિ સાથે લગ્ન કરે છે ત્યારે સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: દિવ્યાંગ
લગ્ન સહાય યોજના
62. નીચેનામાંથી કઈ જમીન ચાની ખેતી
માટે યોગ્ય છે ?
Answer: લેટેરાઇટ
માટીની જમીન
63. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં
આવેલા મિશન ઇન્દ્રધનુષનો ઉદ્દેશ શો છે ?
Answer: દરેક બાળકને
રસીનો લાભ મળી શકે છે
64. 30 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને
રોગોથી બચાવવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
Answer: નિરામય
ગુજરાત યોજના
65. જનની સુરક્ષા યોજનાનો લાભ
સ્ત્રીને ક્યાં સુધી મળી શકે ?
Answer: બે જીવીત
બાળકોના જન્મ સુધી
66. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે ?
Answer: નાણા મંત્રાલય
67. PMBJPનું પૂરું
નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી
ભારતીય જનઔષધિ પરિયોજના
68. સી. ડી. એન. સી.નું પૂરું નામ
જણાવો.
Answer: ચાઈલ્ડ
ડેવલપમેન્ટ એન્ડ ન્યુટ્રીશન સેન્ટર
69. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ, નવા
ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા અથવા અસ્તિત્વ ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશન
માટે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવશે ?
Answer: 25 કરોડ રૂપિયા
70. ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ
કેટલા રૂપિયાની સહાય મેળવી શકાય છે ?
Answer: 79.60 લાખ
71. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ
સહાય યોજના અંતર્ગત કેટલી આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
Answer: આવકનો કોઈ
માપદંડ નથી
72. પ્રાઈમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ
જનરેશન પ્રોગ્રામનો ઉદ્દેશ શો છે ?
Answer: ગ્રામીણ તેમજ
શહેરી વિસ્તારોમાં સ્વ-રોજગાર સાહસો સ્થાપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવી
73. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ)
યોજનાની લાભપ્રદ બાબત કઈ છે ?
Answer: MSME મંત્રાલય અને
હાલના રાજ્ય સ્તરીય EDIsની તાલીમ સંસ્થાઓની માળખાકીય સુવિધાઓ અને ક્ષમતા નિર્માણ
માટે સહાય
74. ગુજરાતમાં ધોલેરા SIR (સ્પેશિયલ
ઇન્વેસ્ટમેન્ટ રીજિયન), ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક રોકાણ વિસ્તાર, નીચેના
પૈકી કયા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
Answer: હેવી
એન્જીનીયરીંગ
75. ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ લેધર
યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ શો છે ?
Answer: ચામડાના
ઉત્પાદન ઉદ્યોગની તકનીકો અને ઉત્પાદનને આધુનિક કરવા માટે
76. ગુજરાત ગ્રામીણ શ્રમ કલ્યાણ બોર્ડ
દ્વારા અસંગઠિત મીઠાના કામદારો માટે કેટલાં કલ્યાણ કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે ?
Answer: 49
77. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ
બોર્ડ દ્વારા ઉચ્ચતર શિક્ષણ સહાય યોજના અંતર્ગત શ્રમયોગીનાં બાળકોને સી.એસ.માં
અભ્યાસ માટે કેટલી સહાય મળવાપાત્ર છે ?
Answer: રૂ. 7500
78. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ
બોર્ડની વિહારધામ યોજના અંતર્ગત કેટલાં સ્થળો પ્રવાસ માટે નિયત થયાં છે ?
Answer: 57
79. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં
આવેલ માનવગરિમા યોજના અંતર્ગત લાભાર્થીને કેટલા રૂપિયા સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 4000
80. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સહાય
યોજના હેઠળના લાભ બાંધકામ કામદારોનાં કેટલાં બાળકો સુધી સીમિત રાખવામાં આવ્યા છે ?
Answer: 2
81. લોકસભામાં નેશનલ જ્યુડિશિયલ
એપોઇન્ટમેન્ટ કમિશન બિલ કોણે રજૂ કર્યું ?
Answer: રવિશંકર
પ્રસાદ
82. રાજ્યના મુખ્યમંત્રી કોના માટે
જવાબદાર છે ?
Answer: વિધાનસભા
83. બંધારણના ઉદ્દેશનો ઉલ્લેખ
બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે ?
Answer: અમુખ
84. નીચેનામાંથી કયું અંગ ભારતમાં મૂળ
લોકશાહી સુનિશ્ચિત કરે છે ?
Answer: પંચાયત રાજ
85. કટોકટીની ઘોષણા કાર્યરત હોય
ત્યારે રાજ્ય સરકારની મર્યાદાઓમાંની એક કઈ છે ?
Answer: કાયદો બનાવી
શકતા નથી
86. ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટીનો દર
કેટલો છે ?
Answer: 4.90 ટકા
87. કયા વિભાગે 8 એ
ડિજિટલાઇઝ કરવાની પહેલ કરી હતી ?
Answer: મહેસૂલ વિભાગ
88. લેન્ડ રાઈટ ઓફ રેકર્ડની ઓનલાઈન
અધિકૃત નકલો ક્યાંથી મેળવી શકાય છે ?
Answer: ઇ-ગ્રામ
89. ભારતનો ત્રીજો સૌથી ઊંચો કોંક્રીટ
ડેમ કયો છે ?
Answer: સરદાર સરોવર
ડેમ
90. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની
સબસિડી લાભાર્થીને કેવી રીતે મળે છે ?
Answer: સીધા બેંક
ખાતામાં
91. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે
પરંપરાગત સરહદ કઈ નદી બનાવે છે ?
Answer: નર્મદા
92. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન
અંતર્ગત કેન્દ્ર સરકારનો કેટલો ફાળો હોય છે ?
Answer: 60 ટકા
93. ગુજરાતના ઉદ્યોગો અને ઉત્પાદનને
સર્વાંગી વેગ આપનાર પાણી પુરવઠા યોજનાનું નામ શું છે ?
Answer: નર્મદા યોજના
94. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનનો
હેતુ શો છે ?
Answer: શહેરી
ગરીબોને તાલીમ- સ્વરોજગાર પૂરો પાડવો
95. ગુજરાતની સૌથી મોટી નદી પર બાંધવામાં
આવેલો ડેમ કે જેનાથી વન્યજીવ અભયારણ્યોને પણ ફાયદો થશે તેનુ નામ શુ છે?
Answer: નર્મદા ડેમ
96. સ્માર્ટ સિટી મિશન કયા
પ્રધાનમંત્રીના કાર્યકાળમાં શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: શ્રી
નરેન્દ્રભાઈ મોદી
97. ગુજરાતની વતનપ્રેમ યોજનામાં
વિકાસનાં કામો માટે નામાભિધાન અથવા નામની તકતી લગાવવાની જોગવાઈ કોના માટે કરવામાં
આવી છે ?
Answer: દાતા
98. કઈ યોજના હેઠળ કોવિડ-19માં
અસરગ્રસ્ત આરોગ્ય કર્મચારી દીઠ રૂ. 50 લાખનું વીમા કવરેજ આપવામાં આવે છે ?
Answer: પ્રધાનમંત્રી
ગરીબ કલ્યાણ પેકેજ
99. ગુજરાતમાં કઈ યોજનાનો ઉદ્દેશ સ્થાનિક, આર્થિક
વિકાસને ઉત્તેજિત કરવાનો, મૂળભૂત સેવાઓમાં વધારો કરવાનો અને સુઆયોજિત રુર્બન ક્લસ્ટર
બનાવવાનો છે ?
Answer: શ્યામાપ્રસાદ
મુખર્જી રૂર્બન મિશન
100. પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના
હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષની વય પ્રાપ્ત કરવા પર અમુક બાકાત માપદંડોને આધીન, ઓછામાં
ઓછું કેટલી રકમનું નિશ્ચિત પેન્શન આપવામાં આવે છે ?
Answer: 3000
101. સાગરમાલા પ્રોજેક્ટ દ્વારા અંદાજે
કેટલી નવી સીધી નોકરીઓ પેદા થશે ?
Answer: રૂ. 40 લાખ
102. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ
કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે ?
Answer: મત્સ્યઉદ્યોગ-બંદરોનો
વિકાસ
103. સિંધુદર્શન યોજના અંતર્ગત કયું
રાજ્ય તીર્થયાત્રીઓને સૌથી વધુ નાણાકીય સહાય પૂરી પાડે છે ?
Answer: ગુજરાત
104. ભારત સરકાર દ્વારા પ્રસાદ યોજના
અંતર્ગત ધાર્મિક પ્રવાસનને સમૃદ્ધ બનાવવા માટે સમગ્ર ભારતમાં કયાં સ્થળો વિકસાવવા
અને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ?
Answer: તીર્થયાત્રા
105. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન
લિમિટેડ એ આમાંથી કયાં રાજ્યો સાથે કેન્દ્ર સરકારનું સંયુક્ત સાહસ છે?
Answer: ગુજરાત અને
મહારાષ્ટ્ર
106. જુલાઈ 2021માં
મહેસાણા-વરેઠા ગેજ કન્વર્ટેડ કમ ઇલેક્ટ્રિફાઇડ બ્રોડગેજ લાઇન (વડનગર સ્ટેશન
સહિત)નું ઉદઘાટન કોણે કર્યું હતુ ?
Answer: શ્રી
નરેન્દ્રભાઇ મોદી
107. આસામના ધોલા-સાદિયા પુલનું
બાંધકામ કયા વર્ષમાં પૂર્ણ થયું હતું ?
Answer: 2018
108. ગુજરાતમાં ગામડાઓની કુલ સંખ્યા
કેટલી છે ?
Answer: 17843
109. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડો.
આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કયા વર્ષમાં કર્યું હતું ?
Answer: 2017
110. ગુજરાતમાં મુખ્યમંત્રી આવાસ યોજના
હેઠળ લાભ મેળવવા માટે મધ્યમ આવક જૂથ-1 માટે વાર્ષિક કૌટુંબિક આવકની શ્રેણી કેટલી છે ?
Answer: રૂ. 2,50,000/- થી 5,00,000/-
111. કયા ધોરણના વિદ્યાર્થીઓનો રેકોર્ડ
રાખવા માટે શાળા અસ્મિતા (Shala Asmita) પોર્ટલ છે ?
Answer: 1થી 12
112. કોવિડ-19 દરમિયાન
ઈન્ટરનેટની ઍક્સેસ ન ધરાવતા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કઈ ચેનલ ઉપયોગી બની ?
Answer: સ્વંયમ પ્રભા
ડીટીએચ
113. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ
મોદી દ્વારા શરૂ કરાયેલ સૌભાગ્ય યોજનાનો હેતુ શું છે ?
Answer: ગ્રામીણ અને
શહેરી વિસ્તારોમાં વીજળી વિનાના સ્થળે મફત વીજ જોડાણની જોગવાઈ માટે
114. કયું સરકારી મિશન 3 R- રીડયુસ, રીયુઝ અને
રિસાયકલના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ઘન કચરાના સ્રોતને અલગ પાડવા પર ધ્યાન
કેન્દ્રિત કરે છે ?
Answer: સ્વચ્છ ભારત
અભિયાન
115. કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ
લેવા માટે ગ્રામ વિસ્તારના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં
આવી છે ?
Answer: 1,20,000
116. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમનો
લાભ લેવા માટે વિદ્યાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 4.50 લાખ
117. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ
કેટલાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?
Answer: 2500
118. કોલેજ સાથે સંકળાયેલ છાત્રાલયમાં
રહેતા વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય તરીકે દસ માસ સુધી દર મહિને કેટલા રૂપિયા
આપવામાં આવે છે ?
Answer: 1200
119. સરકારશ્રીની વિધવા સહાય યોજના
અંતર્ગત પાત્રતા ધરાવતી વિધવા મહિલાને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
Answer: માસિક રૂપિયા
1250
120. ફેલોશિપ સ્કીમ યોજનાનો લાભ લેવા
વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ?
Answer: જૂનથી ઓગસ્ટ
121. અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓમાં
શિક્ષણનો વ્યાપ વધારવા માટે સરકારની કઇ યોજના કાર્યરત છે ?
Answer: ભગવાન બુદ્ધ
રાજ્ય શિષ્યવૃત્તિ (કન્યા) યોજના
122. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી
કુમાર છાત્રાલય યોજના અંતર્ગત કુમાર વિદ્યાર્થીઓ માટે કૌટુમ્બિક આવક-મર્યાદા કેટલી
હોવી જોઈએ ?
Answer: 2.5 લાખ
123. કસ્તુરબા પોષણ સહાય યોજના મેળવનાર
લાભાર્થીએ સગર્ભાવસ્થાના પ્રથમ છ માસના ગાળામાં કોની પાસે નોંધણી કરાવવી પડે છે ?
Answer: ફિમેલ હેલ્થ
વર્કર
124. સ્તન અને ગર્ભાશયના મુખના
કેન્સરનું સ્ક્રિનિંગ નિદાન અને સારવાર કાર્યક્રમનો લાભ કેટલી વાર્ષિક આવક ધરાવતી
મધ્યમ વર્ગીય મહિલાને મળે છે ?
Answer: રૂ. 1.20 લાખ
125. નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશનના
લાભનો અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
Answer: જિલ્લા ગ્રામ
વિકાસ એજન્સી
Comments
Post a Comment