1) શું નાગરિકતા સુધારો અધિનિયમ (CAA), 2019 કોઈ પણ ભારતીયને અસર કરે છે?
2) નાગરિકતા સુધારો અધિનિયમ (CAA), 2019 ના કાર્યક્ષેત્ર હેઠળ કોણ આવે છે?
3) નાગરિકતા સુધારો અધિનિયમ (CAA), 2019 કેવી રીતે પડોશી દેશોમાં 6 લઘુમતી સમુદાયો માટે ફાયદાકારક છે?
4) આ કાયદાની રજૂઆત પછી પાડોશી દેશોના મુસ્લિમ લોકોને ક્યારેય ભારતનું નાગરિકત્વ નહી મળી શકે?
5) શું આ કાયદા મુજબ 3 દેશોના મુસ્લિમ શરણાર્થીઓને દેશનિકાલ કરવામાં આવશે?
6) શું અન્ય કોઈ દેશમાં પણ ધાર્મિક ઉત્પીડનનો શિકાર બનેલા હિન્દુઓ નાગરિકતા સંશોધન કાનૂન(CAA), 2019 અંતર્ગત આવે છે?
7) શું નાગરિકતા સુધારો અધિનિયમ(CAA), 2019 માં જાતિ, લિંગ અને ભાષાના આધાર પર થયેલા દમન શામેલ છે?
8) શું નાગરિકતા સુધારો અધિનિયમ(CAA), 2019 માટે એનઆરસી આગળનો પડાવ છે?
શું તમે આવા પ્રશ્નોના ઉત્તરની શોધમાં છો ?
તમારી શોધ અહીં પુરી થાય છે. નીચે આપેલ લિંક ક્લિક કરો.(For PDF file also)
⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓
https://youtu.be/5MRuy_FeQYw
Comments
Post a Comment