Gujarat Government Yojna Help desk no. 0261-2300000(Whats App.)

 A unique initiative has been taken by BJP's Technosevi region president CR Patil. Citizens of the state will now be able to easily access information on various government schemes from home through the WhatsApp helpdesk. Yesterday, Chief Minister Vijay Rupani inaugurated the WhatsApp Helpdesk under the guidance of BJP state president CR Patil to make all the schemes of the government accessible to the masses.

How to get plan information


After completing above first two processes you get list of 14 different Government scheme name. Gov. scheme name shown in Below. 

૧. નંબર લખી મોકલો. આવકના દાખલો અને નોન ક્રીમીલેયર સર્ટીફીકેટ વિશે માહિતી મેળવવા.

૨. નંબર લખી મોકલો. વિદ્યાર્થીઓ માટે/શૈક્ષણિક યોજનાઓ,RTE વિગેરે વિશે માહિતી મેળવવા.

૩. નંબર લખી મોકલો. આરોગ્યલક્ષી યોજનાઓ વિશે માહિતી મેળવવા.

૪. નંબર લખી મોકલો. રેશનકાર્ડ અને NFSA દાવા અરજીને લગતી માહિતી મેળવવા.

૫. નંબર લખી મોકલો. વિધવા અને નિરાધાર વૃદ્ધને લગતી યોજનાઓ વિશે માહિતી મેળવવા.

૬. નંબર લખી મોકલો. બક્ષીપંચ/SCBCના દાખલા અને યોજનાઓ વિશે માહિતી મેળવવા.

૭. નંબર લખી મોકલો. અનુસુચિત જાતિ/જનજાતિ ના દાખલા અને યોજનાઓ વિશે માહિતી મેળવવા.

૮. નંબર લખી મોકલો. બિન અનામતનું  પ્રમાણપત્ર અને યોજનાઓ વિશે માહિતી મેળવવા.

૯. નંબર લખીમોકલો. દિવ્યાંગો/સમાજ સુરક્ષા કચેરીને લગતી યોજનાઓ વિશે માહિતી મેળવવા.

૧૦. નંબર લખી મોકલો. દીકરીઓને લગતી યોજનાઓ વિશે માહિતી મેળવવા.

૧૧. નંબર લખી મોકલો. લગ્ન નોંધણી અને કુંવરબાઈ નું મામેરું યોજના વિશે માહિતી મેળવવા.

૧૨. નંબર લખી મોકલો. આર્થિક ઉપાર્જન અને જીવનવીમા માટેની યોજનાઓ વિશે માહિતી મેળવવા.

૧૩. નંબર લખી મોકલો. મતદારયાદીને લગતી કામગીરી વિશે માહિતી મેળવવા.

૧૪. નંબર લખી મોકલો. અન્ય યોજનાઓ અને યોજનાલક્ષી રૂબરૂ પ્રશ્નોતરી માટે.


For Example you press 2 no. then you got below mention other scheme and the after you select one you got detail information. in my conversation, i have press 22 no.


 then after i press 22 no. and i got detail information as mention in below.

ધો-૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને ટ્યુશન ફી માટે શિષ્યવૃત્તિ

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ પૈકી અતિ પછાત જાતિ, વધુ પછાત જાતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિના ધોરણ-૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને ૭૦ ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ કરી ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ માં પ્રથમ વર્ષે રૂ. ૧૫,૦૦૦/- તથા ધોરણ ૧૨ માં બીજા વર્ષે રૂ. ૧૫,૦૦૦/- મળી કુલ રૂ. ૩૦,૦૦૦/- ની ખાનગી ટ્યુશન સહાય તેઓના પિતા/વાલીની વાર્ષિક આવક રૂ. ૪.૫૦ લાખ ધ્યાને લઇ વર્ષ ૨૦૧૪-૧૫ થી યોજના અમલમાં મુકેલ છે.


જરૂરી પુરાવા

• જાતિનું પ્રમાણપત્ર

• વિદ્યાર્થીના બેંક પાસબુકની પ્રથમ પેજની ખરી નકલ અથવા કેન્સલ ચેક 

• વિદ્યાર્થીના પિતા/વાલીના આવકનું પ્રમાણપત્ર (આવક મર્યાદા ૪,૫૦,૦૦૦ થી ઓછી)

• ધોરણ -૧૦ ની માર્કશીટ/રીઝલ્ટ  

• અન્ય માર્કશીટ/છેલ્લા વર્ષનું રીઝલ્ટ(જો ધો-૧૨ની શિષ્યવૃતિ માટે આવેદન કરવાનું હોઈ તો.)

• ફર્સ્ટ ટ્રાયલ સર્ટીફીકેટ (SSC રીઝલ્ટ સાથે મળેલ)

• પ્રાઇવેટ ટ્યુશન સંસ્થા ધ્વારા મળેલ ફી ની ઓરીજીનલ રસીદ 


ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

• આ સેવાનો લાભ હવે ઓનલાઈન DIGITALGUJARATની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.

• ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે જીલ્લા સમાજકલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.

https://www.digitalgujarat.gov.in/CitizenApp/Citizen/CitizenWEBUI/Scholarship/FrmApplyingServiceDetails_New.aspx


શ્રી સી.આર.પાટીલ ઓફીસ

ડિજિટલ હેલ્પલાઇન

વોટ્સએપ નંબર-02612300000

આભાર...


It is to be mentioned that many people of Gujarat are not aware of the public welfare schemes implemented by the government. So many people are deprived of this benefit. The initiative has been taken to ensure that more and more people in Gujarat take advantage of this and get complete information about the scheme at a click.

Comments